________________
કર્મયાગ
ચેાખ્યું કે ધૂળભર્યું—તેનું આપણને ભાન રહેતું નથી. માટે જરા જાગ્રત થઇએ –આપણે ખાઈએ છીએ તે આપણા શરીરને માફક આવે એવું છે કે કેમ, એથી શરીર પાષાશે કે ક્ષીણ થશે?---
આ જ્ઞાન શ્રીમદ્ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને—એટલે કે પરમાત્માએ આપણુ સર્વને આપ્યું છે; એના આપણે લાભ લઈ એ.
મેં હમણાં જ કહ્યું તેમ—આપણે આજના વિષયને કઠણ માની ખેસવાનું કાંઈ જ કારણ નથી. ‘ મૌન આ મ્હોટા જણાતા શબ્દ મ અને ચૌન એ એ શબ્દો મળીને થએલા છેઃ અને બંનેના અર્થ બહુ સહેલે છે. મ–એટલે ક્રિયા એ આપણે રાત દિવસ કર્યાં જ કરીએ છીએ, એટલે એતા આપણને સુપરિચિત છે. માત્ર ચૌળ શબ્દના અર્થમાં થાવુક જાણવાનું રહે છે. શ્રીમદ્ભગવદ્ગીતામાં ‘ચેાગ' શબ્દ સામાન્ય ઢાકા હાલમાં એ શબ્દના જેવા અથ—પ્રાણવાયુને રૂંધવા કાઢવાની ક્રિયાઓ-સમજે છે તેવા અમાં વપરાએલા નથી. ગીતાના તત્ત્વજ્ઞાનમાં યાગ—શબ્દ તે તે શબ્દ સાથે જોડાઈ તેમાં અમુક વિશિષ્ટતા પૂરે છે —જેમકે ‘ ભક્તિયેાગ,' ‘જ્ઞાનયેાગ’, ધ્યાનયોગ, ' ‘ કર્મયોગ, ’
'
સ્ત્રી પુત્ર દ્રવ્ય સ્વર્ગ આદિ અનેક વિષયાને આપણે ભજીએ છીએ, તે ઉપર પ્રીતિ ખાંધીએ છીએ તે ભજનને, તે પ્રીતિને પ્રભુ સાથે જોડવી તે ‘ભક્તિયાગ' છે. આપણા જ્ઞાનના વિષય પણ અસંખ્ય પદ્યાર્થી છે પણ તે સર્વનું અધિષ્ઠાન બ્રહ્મ છે એમ સમજી આપણા જ્ઞાનને પ્રભુ સાથે સંબન્ધ કરવા એનું નામ · જ્ઞાનયેાગ.' આપણે બહુ બહુ પદાર્થોનું ધ્યાન અર્થાત્ એકાગ્ર ચિન્તન કરીએ છીએ, અનેએ રીતે એ પદાર્થીના આત્મા સાથે આપણા આત્માની એકતા અનુભવીએ છીએ-પરન્તુ એ જ એકાગ્ર ચિન્તન પરમાત્માનું કરવું–મનની વૃત્તિ વિષયમાંથી રાષ્ટ્રી પરમાત્મામાં જોડવીએ ધ્યાનચેાગઃ' અને તે જ રીતે, આપણે પ્રતિક્ષણ જે કર્યાં કર્યાં કરીએ છીએ તેને પ્રભુ સાથે જોડવાં તેનું નામ ‘કર્મયાગ' છે.
પણ તમે પૂછશે! –આપણા કર્મીને પ્રભુ સાથે શી રીતે જોડવાં ? એને ઉત્તર કે એના આદિ અન્ત અને મધ્ય ત્રણેમાં પ્રભુ સ્થાપીને. આપણાં કર્યાં પ્રભુમાંથી જ નીકળે છે, અર્થાત્ હું હું–રૂપી ગામુખમાંથી બહાર આવતી કમરૂપી ગગા એ ગામુખમાં ઉત્પન્ન થતી નથી પણ વિષ્ણુના ચરણકમળમાંથી વહે છે—એ એક દૃઢ સમજણુ રહેવી જોઈ એ.