________________
પુરુષાર્થ
૫૩ પ્રજાના ઇતિહાસમાં પડતીનું ચિહન જણાયું છે. પરંતુ એથી ઉલટી સ્થિતિ જંગલી પ્રજામાં પણ દેખાય છે, અને તેથી ઉપર વિવેચનમાં આપણે સુખની 'ઇચ્છાને પણ ગ્ય અંશમાં અનુમોદી છે. પરંતુ આ બે સ્થિતિ વચ્ચે પસંદગી કરવાની હોય તો ધર્મ રહીને સુખ નાશ પામે એ સારું, પણ સુખ રહીને ધર્મ જાય એ ખાટું. “ધરર્થી શામ” એ ઉક્તિમાં પુષ્કળ સત્ય છે.
એશઆરામથી દેશની કેવી પાયમાલી થાય છે એ સિદ્ધ કરવા માટે પૂરા | ' આપવો પડે એવું નથી–છતાં જોઈતો હોય તે આપણું દેશના ઇતિહા
સમાં યુગે યુગે મળી આવશે. વાસ્યાયન અમર વગેરેના સમયે તે દૂર રહેવા
દે, પણ વધારે અર્વાચીન સમયમાં આવી મેગલો અને મરાઠાના સમયના * પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ સરખા મેગલોમાં અને મરાઠાઓમાં ધર્મનું તેજ
તપતુ હતું એ સમયે જુ, અને પછી છાવણીમાં અને ચાલતે યુદ્ધ પણ ગાન તાન અને ગણિકામાં મેજ મારનાર એમના વંશજોને કાળ તપાસ એટલે ધર્મ વિરહિત “કામને અનુસરવાથી દેશની શી સ્થિતિ થાય છે એ સહજ પ્રતીત થઈ જશે.
જેમ “ધર્મ-રહિત “કામ” હાનિકારક છે, તેમ “અર્થ’–રહિત પણ હાનિકારક છે. પણ સુભાગ્ય અર્થરહિત કામ લાંબે વખત ચાલી શકતો ' જ નથી, નિર્ધન માણસ કેટલો વખત સુખ ભોગવે ? ચાર દહાડા ઉડાઉ થઈ સુખ ભોગવી લે, પરંતુ છેવટે તો ખાલી ખીસા સાથે સંકટ જ જોડાએલું છે. આપણા દેશની વર્તમાન સ્થિતિ કામપરાપણુતાની અર્થાત એશઆરામની નથી–અને તેથી જ આપણું નિર્ધનતા ઘણે ભાગે સહ્ય થઈ છે. પણ આપણામાં જૂના સુખના વખતના રિવાજે એવા જડ ઘાલી બેઠા છે કે આપણી નિધન દશામાં આપણે એને ત્યાગ કરવો જોઈએ છતાં આપણે તે કરતા નથી ! આપણું વિવિધ જ્ઞાતિઓમાં વરા-વાજન– મરણ-પરણુ અંગે ઘણુ દ્રવ્ય નિરર્થક ખર્ચાઈ જાય છે. એને કુટુમ્બ -જ્ઞાતિ કે દેશના કલ્યાણમાં સદુપયોગ કરવાને બદલે એમાં જે જે
સુધારા થાય છે તેમાં પણ ઘણે ભાગે એક ખોટા ખર્ચને બદલે બીજું બેટું ખર્ચ જ ઉભું કરવામાં આવે છે, જ્ઞાતિ ભેજનને બદલે “ઈવનિગપાર્ટિ' ઉભી થાય છે. પ્રજાના ઉત્સવના પ્રસંગે લૂખા કરી નાંખવા એમ અમારું કહેવું નથી. પણ જે ઉત્સવ આખા જન્મારાની કમાઈ એક દિવસમાં હરી જાય એ ખરેખર રીતે ઉત્સવ’ના નામને જરા પણ નથી. “ઉસવ” તે એનું નામ કે જે મંગળ પ્રસંગ આપણું