________________
પુરુષાર્થ
છે
૫૫
વસ્થા વૃથા જલ્પમાં, નિર્બળતાના નિસાસામાં, અને કિંકર્તવ્યતાની મૂઢતામાં પસાર થાય એ જેવું આશ્ચર્યકારક તેવું જ ખેદકારક છે. ધ્યાનમાં રાખે છે ધર્મ એ ઉત્તરાવસ્થામાં નવો આરંભવાને પુરુષાર્થ નથી. એનું સેવન પૂર્વવસ્થામાં જ થવું જોઈએ. એ થયું હશે તે ઉત્તરાવસ્થા ખાલીખાલી અને કાર્યશન્ય નહિ લાગે-બકે પૂર્વાવસ્થાના ત્રિવર્ગસેવનને વેગ્ય પરિપાક એમાં થતો દેખાશે.
મેક્ષરૂપ મહાપુરુષાર્થ જે પ્રથમ ધર્મમાં અન્તર્ભત હતો તે જેમ જેમ દર્શનશાસ્ત્રોને વિકાસ થતો ગયે અને ધર્મભાવના વધારે ઉચ્ચ અને સક્ષમ બનતી ગઈ તેમ તેમ તે ધર્મમાંથી બહાર નીકળવા લાગે; પણ તે, જેમ કાચએ પિતાની ઢાલમાંથી ડોકું આગળ કાઢે છે તેમ-અર્થાત્ એ ધર્મ સાથે આન્તર અને જીવન્ત સંબન્ધથી જોડાએલો પુરુષાર્થ છે, ધર્મના અન્તરમાં રહી બહાર વિકસતો પુરુષાર્થ છે, ધર્મને નિષેધક પુરુષાથ નથી; અને તેથી જ શ્રીકૃષ્ણ ભગવાન કહે છે કે-“શું સં મિતિ પાર્ટી તે વિદિ પા ” અર્થાત યોગ અને સંન્યાસ યાને ધર્મ અને મોક્ષ તે એક જ છે. બેમાં ફેર હોય તે તે એટલો જ છે કે એક તે બીજાની પરિપકવાવસ્થા છે, અને તેથી શ્રીકoણ અન્યત્ર જરા ફેરફાર કરીને કહે છે કે નારીકું રાજકારણપુરચત્તે ! ચાહ્ય તવ રૂા: રામુ ” અર્થાત ગે ચઢતાં સુધી કર્મ (ધર્મ); અને ચઢી રહ્યા પછી શમ (સંન્યાસ=ક્ષ). પણ બીજી અવસ્થાના ખરા અધિકારી થતા હોય છે...અને તેથી જનસમાજના પુરુષાર્થની ગણનામાં ધર્મ અને મેક્ષને એકઠા કરી ‘ત્રિવર્ગ માં સર્વને સમાવેશ કર્યો છે એ યોગ્ય છે.
[વસન્ત, માધ સંવત ૧૯૬૭.]