________________
90
અષ્ટાદશશ્લોકી ગીતા
છે તે જ ભગવતીતાના મહાન ઉપદેશને અધિકારી છે. પ્રથમાધ્યાયને નીચેને એક રહસ્યરૂપ છે –
न कांक्षे विजयं कृष्ण न च राज्यं सुखानि च । कि नो राज्येन गोविंद किं भोगै वितेन वा ॥१ अ०३२ श्लोक
(અર્જુનવિષાદ) [“મારે જયની ઈચ્છા નથી. રાજ્યની કે સુખની પણ નથી, હે. ગોવિન્દ, રાજ્ય કે ભેગ કે જીવિતનું આપણે શું કામ છે?”]
આત્મા નિત્ય છે એ સિદ્ધાન્ત ઉપર નીતિ અને ધર્મને આધાર છે: આત્મા એ જડને આવિર્ભાવ માત્ર હેય તે કર્તવ્ય સંબધી સઘળ દરકાર માત્ર ક્ષણિક પ્રોજનવાળી, નિસાર થઈ જાય. માટે શ્રી કૃષ્ણ નીચેના શબ્દોમાં પિતાના પરમ ગંભીર ઉપદેશને પાયો નાંખે છે – न जायते म्रियते वा कदाचिन्नायं भूत्वा भवतिा वा न भूयः । अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे ॥
૨ ૦ ૨૦ કોઇ (સાંખ્ય ) [“કદી પણ, જન્મ પામતો નથી કે મરતો નથી,-એ થઈને ફરી થવાનો નથી; અજ છે, નિત્ય છે, શાશ્વત છે, પુરાણ છે, શરીર હણાયે પણ હણતા નથી.”]
ત્યારે વિકાર, મરણાદિ, દેખાય છે તે શું? એને ઉત્તર કે એ સર્વ “ગુણ” નામ પ્રકૃતિને વિલાસ છે. આત્મા એ થકી પર છે, અસંગ છે. तत्ववित्तु महाबाहो गुणकर्मविभागयोः। गुणा गुणेषु वर्तते इति मत्वा न सज्जते ॥ ३ अ० २८ श्लोक
[[ પણ ગુણ કર્મ વિભાગનું તત્વ જાણનાર, ગુણ જ ગુણમાં પ્રવર્તે છે, એમ માની આસક્ત થતો નથી.”]
ત્યારે તે આપણે ૧) સ્તબ્ધ, નિશ્રેષ્ટ થઈ પડી રહેવું! વા, (૨) યિામાત્રને પ્રકૃતિને વિલાસ સમજી પાપાચરણ કરતાં પણ ન અટકવું !