________________
t
અષ્ટાદશશ્લેાકી ગીતા
૬૯
પાઠ ભક્તિભાવથી કરશે તેને શ્રીમદ્ભગવદીતાના અષ્ટાદરો અધ્યાય પાઠ કર્યાંનું ફૂલ અને જ્ઞાન બન્ને પ્રાપ્ત થશે. આ શ્લોકનું ગ્રથન સકારણ થએલુ હાવું જોઇએ. એમ વિચારમાં જણાઈ આવ્યું કે સ્વાધ્યાય કરનારાને આ શ્રાકાનું તારણ અતિ ઉપયુક્ત છેઃ એટલા જ શ્લોકાનું સ્મરણ કરવાથી શ્રીકૃષ્ણુભગવાને ત ગીતાના અધા સંદર્ભ દષ્ટિગાચર થઈ શકે એમ છે; ગીતાજીના પ્રત્યેક અધ્યાયમાં અનુક્રમે અર્જુનવિષાદયાગ, સાંખ્યયેાગ, કર્મયાગ, કર્મબ્રહ્માર્પણુયાગ, કર્મસંન્યાસયેાગ, આત્મસંયમયાગ, જ્ઞાનવિજ્ઞાનયેાગ, અક્ષરબ્રહ્મયાગ, રાજવિદ્યારાજગુહ્યયાગ, વિભૂતિયેાગ, વિશ્વરૂપદર્શન યાગ, ભક્તિયેાગ, પ્રકૃતિપુરુષનિર્દેશયાગ, ગુણત્રયવિભાગયેાગ, પુરુષાત્તમયેાગ, દૈવાસુરસંપદ્વિભાગચાંગ, શ્રદ્ધાત્રયવિભાગયેાગ, અને સંન્યાસયેાગનું સ્પષ્ટીકરણ થએલું છે અને આ અરાઢ ક્ષેાકા પણ તેનું જ ભાન કરી આપે તેમ છે. એટલે એ ાકા કાઈ ધર્મપ્રવર્ત્તક માસિકમાં આપવા ધારણા થઈ. જે મહાશય વિર્યને હું પરમપૂજ્ય ગુરુ માનતા આવ્યા છું અને જેમની સંગતિના પરિણામરૂપ આવા વિષયેામાં મારી રુચિ અને વૃત્તિ સ્થિર થવા આવી છે, જેમને આશય ગીતાજ્ઞાન દુનીઆના એક છેડાથી બીજા છેડા સુધીના પ્રત્યેક જનના હૃદયમાં ઉતરે એવા હતા, તેમને હાથે ઉછરેલા “સુદર્શન”માં જ આ શ્લોકા માકલી આપવા નિશ્ચય થયા. અને પરિણામે આ અષ્ટાદશશ્લેાકી ગીતા ઉતારી માકલી. એ શ્લેાકાનું ભાષાન્તર મહાત્મા મણિભાઇની ગીતામાં જ જોવું હોય કે જોવું પડે તેમણે જોઈ લેવું. તેમના ભાષાન્તર કરતાં સારૂં ભાષાન્તર કરવા હું અશકત છું અને ઉતારા કરી લેવા એ નિરર્થક જગા રાકવા જેવું છે.
*
"
મથુરભાઈ દુર્લભદાસ ઠક્કર. ”
*
*
*
આ અષ્ટાદ્દેશ ક્ષેાકને પૂર્વીપર સાંકળી સમસ્ત શ્રીમદ્ભગવદ્ગીતાના ટુંકામાં તાત્પર્યાર્થ દર્શાવવા અત્રે યત્ન કરીશું:
श्री गणेशायनमः
अथ अष्टादशश्लोकी गीता
આર્ભમાં જ પ્રશ્ન થાય છે કે શ્રીમદ્ભગવદ્દીતાના ઉપદેશના અધિકારી કાણુ ? સ્વકર્તવ્ય સમજ્યા વગર પણુ, વિજયરાય–સુખ–સર્વમકારના ભાગ——અરે! જીવિત પણ—પારકાના સુખાર્થે ત્યજવા તત્પર થયે