________________
અધિકાર અને અભેદ
૧૦
*
..
..
અધિકાર અને અભેદ આપણાં શાસ્ત્રામાં, અમુક સ્થાન, ક્રિયા, વર્તન, જ્ઞાન આદિ માટે ચેકગ્યતા એ અધિકાર' કહેવાય છે. અધિકાર ’શબ્દના આ અર્થમાં • અધિકારભેદ ’અર્થાત્ જુદા જુદા મનુષ્યને એમની યેાગ્યતાનુસાર જુદે જુદા ‘અધિકાર,' અને એને અનુકૂલ વ્યવસ્થા—એ આપણા ધર્મનું પાશ્ચાત્ય ધર્મોથી એને ખાસ જુદું પાડનારૂં એક લક્ષણ છે. ચૂરાપમાં સેાળમા સૈકા સુધી અધિકારભેદના કાંઇક સ્વીકાર હતા, પણ ત્યાં એ વિચાર જોઇએ તેટલી પરિપકવતાએ પહાચ્યા ન હતા, અને એમાં જે કાંઇ થાડું ઘણુ સત્ત્વ હતું, એ અધમાવસ્થા ભાગવી, ‘ રેફર્મેશન' અને ‘ ફ્રેન્ચ રેવેાલ્યૂશન 'ના સમયમાં “તર્ક,” “બુદ્ધિ,” “પુરાવા,” “હક્ક” “સ્વાતન્ત્ય,” “ ‘સમાનતા આદિ અર્વાચીન વિચારાના પ્રચંડ વેગને પ્રભાવે નષ્ટ થઈ ગયું. એગણીસમી સદ્દીમાં આખરે કરી એ જ અધિકારભેદના સિદ્ધાન્ત ડાર્વિનના વાલ્યૂશન” વાદે સ્થાપ્યા છે; પણ ‘વાલ્યૂશન’ વાદ ‘સાયન્સ’–વાદ હાવાથી, આ સિધાન્ત આપણે ત્યાં જેમ બ્રહ્મવિદ્યા સાથે જોડાયેા છે તેમ ન જોડાતાં, એ ‘સાયન્સ’ સાથે જોડાયા છે. પરિણામ એ થયું છે કે જ્યારે ‘ સાયસ્’ વાદી, અને ‘ સાયન્ત્ 'ને આધારે રાજકીય અને સામાજિક સિદ્ધાન્ત ઘડનારા વિદ્વાના, પ્રકૃતિના ઉચ્ચાવચ પ્રભેદ [ઉચ્ચ નીચ વિવિધ ભેદ] તરફ અને તજન્ય અધિકારભેદ તરફ આપણુ લક્ષ ખેંચે છે, ત્યારે ધાર્મિક ક્રિશ્ચયન પાદરીએ મનુષ્યને પ્રકૃતિથી ભિન્ન માની ‘મનુષ્યમાત્રની સમાનતા’ સિદ્ધાન્ત ઉપદેશે છે. આજકાલ આ સમાનતાના સિદ્ધાન્ત રાજકીય અને સામાજિક વિષયેામાં થાડે જ ત્રાવ થાય છે, અને હવે એ ફક્ત ધર્મના જ વિષયમાં પૂરાઈ રહેલા દેખાય છે. છતાં, આ અંતે સિદ્ધાન્તામાં અસમાનતા અને સમાનતાના સિદ્ધાન્તામાં–કેટલું કેટલુ સત્ય છે, એ તપાસવા જેવું છે, વિશેષ કરી, (૧) આ બંનેની ખામીઓ બતાવી, આ બંનેના અવિરાધ વેદાન્તમાં કેવી રીતે કરવામાં આવે છે, વાસ્તવિક અભેદ' સાથે ‘અધિકાર’ ભેદને કેવી રીતે ઘટાવવામાં આવે છે, અને (૨) વેદાન્તમાં બ્રહ્મસાક્ષાત્કારને • અધિકારી * કાણુ ગણાય છે એ જોઇશું.
કર
(૧)
.
(૧) એક પક્ષ અસમાનતા—પ્રતિપાદક · સાયન્સુ ’-વાદના છે. ‘સાયન્સ' વાદીઓ સર્વત્ર ભેદ જ જૂએ , અને અભેદ તૂએ છે તે તે