________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृताङ्गसूत्रे
गुणा पृथिवी द्रवशीतस्पर्शगुणा आपः, पाचकगुणवत्तेजः, इणगुणवान् वायुः, अवगाहनगुणकमाकाशम् , अथवा गन्धगुणवती पृथिवी, शीतस्पर्शवत्य आपः उष्णस्पर्शवत्तेजः, विलक्षणस्पर्शवान् वायुः अवगाहनगुणमाकाशम् , तदेवं प्रत्येक भूतानां चैतन्यं न गुणस्तदा तत्समुदायादपि चैतन्यं कथमुत्पद्येताभिव्यज्येत वा । यदि चैतन्यं पृथिव्यादिगुणः स्यात् तदा चैतन्यवत्तया पृथिव्यादीनामुपलब्धिः स्यानत्वेवमुपलभ्यते तस्मान्न चैतन्यं भूतानां गुणः दृश्यते च शरीरावच्छिन्न
चेतनागुणः, स चात्मन एव न भूतानामिति । तेषां चैतन्य गुणानधिकरणत्वात् , न चैतन्यं भूतगुणः किन्तु तदतिरिक्तस्यात्मन एव । अयमाशयः चार्वाकमते क्योंकि पृथिवी कठिनता गुण वाली है, जल तरलता एवं शीत स्पर्श वाला है तेज पाचक गुण वाला है वायु चलन गुण वाला है आकाश अवगाहन गुण वाला है । अथवा गन्ध गुण वाली पृथ्वी, शीतस्पर्श वाला जल, उष्ण स्पर्श वाली अग्नि, विलक्षण स्पर्श वाला वायु और अवगाहन गुण वाला आकाश है। इस प्रकार जब एक एक भूत मे चैतन्य नहीं है। तो उनके समुदाय से भी चैतन्य कैसे उत्पन्न हो सकता है ? या अभिव्यक्त हो सकता है ? यदि चैतन्य पृथ्वी आदि का गुण होता तो पृथ्वी आदि की सचेतन रूप में उपलब्धि होती। किन्तु ऐसी उपलब्धि होती नहीं हैं, अत एव चैतन्य भूतों का गुण नहीं हो सकता । शरीरावच्छिन्न में चेतना गुण देखा तो जाता है अत एव वह आत्मा का ही हो सकता है भूतों का नहीं, क्योंकि भुत चैतन्य गुणके आरधा नहीं है चैतन्य भुतों का गुण नहीं किन्तु उनसे भिन्न आत्मा का ही गुण है । आशय यह है कि चार्वाक मतमें शरीर और इन्द्रियों से જલ તરલતા ગુણવાળું અને શીત સ્પર્શવાળ છે, તેજ પાચક ગુણવાનું છે, વાયુ ચલન ગુણવાળે છે અને આકાશ અવગાહના ગુણવાળું છે. અથવા ગબ્ધગુણવાળી પૃથ્વી, શીત સ્પર્શવાળું જળ, ઉષ્ણુ સ્પર્શવાળો અગ્નિ વિલક્ષણ પર્શવાળ વાયુ. અને અવગાહન ગુણવાળું આકાશ છે. આ પ્રકારે એક એક ભૂતમાં જ જે ચૈતન્યગુણને અભાવ છે, તે તેમના સમુદાય વડે પણ ચૈતન્યની ઉત્પત્તિ અથવા અભિવ્યકિત (આવિર્ભાવ) કેવી રીતે થઈ શકે, જે પૃથ્વી આદિમાં ચૈતન્યના ગુણને સભાવ હૈાત તે પૃથ્વી આદિની સચેતન રૂપે ઉપલબ્ધિ થાત, પરંતુ એવી ઉપલબ્ધિ થતી નથી તેથી ચૈતન્ય ભૂતને ગુણ હૈઈ શકે નહી. શરીરાવચ્છિન્નમાં (શરીરયુક્તમાં) ચેતનને ગુણ જોવામાં આવે છે, તેથી તે આત્માને જ ગુણ હોઈ શકે છે- ભૂતને નહીં, કારણ કે ભૂત ચૈતન્યગુણને આધાર નથી ચૈતન્ય ભૂતને ગુણ નથી પરંતુ ભૂતોથી ભિન્ન એવા આત્માને જ ગુણ છે. આ
For Private And Personal Use Only