________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समार्थबोधिनी टीका प्र. श्रु. अ. १ चार्याक्रमतस्वरूपनिरूपणम्
४९
पीडनेन तैलस्य । अन्यथा दुग्धादेव दधि तिलेभ्य एव तैलमितिव्यवस्था न स्यात् । व्यवस्थाया अभावे सर्वैक्यं स्यात् । तदिह प्रत्येकस्मिन् भूते चैतन्यस्या नुपलभ्यमानतया तत्समुदायेपि चेतना कुतः स्यात्, अन्यगुणस्य =आत्मगुणस्य चैतन्यस्य अन्यत्र भुते असंभवात् नहि घटगुणो जलादिष्वनुवर्तमानः कदाचिदप्युपलव्धस्तद्वदात्मगुणश्चैतन्यं कथमात्मभिन्ने भूते समवेयात् कथमपि नेति मुकुलितार्थः । भूतानां संयोगे सति चैतन्यमुपजायते, 'तच्चैतन्यं किं स्वतंत्रम् आहोस्थित भूतानां संयोगजन्यं । तत्र न प्रथमः पक्षः समीचीनः, तथाहि - काठिन्यइसी प्रकार तिलों में पहले से विद्यमान तैल का पेरने से आविर्भाव होता है । ऐसा न होता तो दुग्ध से हो दही हो और तिलों से ही तेल हो' ऐसी व्यवस्था न होती । व्यवस्था के अभाव मे सभी एक हो जाते ।
इस प्रकार प्रत्येक भूत में चैतन्य की उपलब्धि न होने से उनके समुदाय मे भी चेतना कैसे हो सकती है ? क्योंकि अन्य अर्थात् आत्मा का गुण चैतन्य अन्य में अर्थात् भूतो में होना संभव नहीं है । घट का गुण जलादि में रहता हुआ कभी नहीं देखा गया । इसी प्रकार आत्मा का गुण चैतन्य आत्मा से भिन्न भूत मे कैसे रह सकता है ? किसी भी प्रकार नहीं रह सकता । यह संक्षिप्त अर्थ है ।
भूतों का संयोग होने पर चैतन्य की उत्पत्ति होती है सो वह चैतन्य क्या स्वतन्त्र है या भूतों के संयोग से जन्य हैं ! पहला पक्ष समीचीन नहीं,
છે, તલમાં પહેલેથી જ જે તેલ વિદ્યમાન હેાય છે, તેનેા તલને પીલવાની ક્રિયા દ્વારા આવિર્ભાવ થાય છે. જો એવી પરિસ્થિતિ ન હાત, તે દૂધમાંથી જ દહીં થતુ ન હેત અને તલમાંથી જ તેલ નીકળતુ ન હેાત. આપ્રકારની વ્યવસ્થાના અભાવ હૈાત તે તેમના વચ્ચે કોઈ પણ પ્રકારની ભિન્નતા જ રહેત નહી.
આ પ્રકારે સૂત્રકાર અહીં એવી દલીલ કરે છે કે પૃથ્વી આદિ પ્રત્યેક ભૃતમાં ચૈતન્યના સદ્ભાવ નથી, તે તેમના સમુદાયમાં પણ ચેતના કેવી રીતે હોઈ શકે ? કારણ કે અન્યના (એટલે કે આત્માને ) ચૈતન્યના જે ગુણુ છે તેના સદ્ભાવ અન્યમાં (એટલે કે ભૂતામાં ) હોવાનુ સંભવી શકતું નથી જેમ ઘાદિમાં જળના ગુણના સદ્ભાવ દેખવામાં આવત નથી, એજ પ્રમાણે આત્માથી ભિન્ન એવા ભૃતામાં પણ આત્માના ચૈતન્ય ગુણ કેવી રીતે સંભવી શકે; આ કથનના ભાવાર્થ એ છે કે આત્માના ચૈતન્યગુણના સદ્ભાવ આત્માથી ભિન્ન એવા પૃથ્વી આદિ ભૂતામાં કદાપિ સંભવી શકે જ નહી.
"
“પાંચ ભૂતાનો સંચાગ થવાથી ચૈતન્યની ઉત્પત્તિ થાય છે. ” આ પ્રકારની ચાર્વાકની માન્યતા સામે અમારા આ પ્રશ્નો છે. તે ચૈતન્ય શુ સ્વતંત્ર છે, કે ભૃતાના સયાગથી જન્ય છે પહેલા પક્ષ સમીચીન ( યોગ્ય ) નથી, કારણકે પૃથ્વી કઠિનતાગુણવાળી છે,
24-19
For Private And Personal Use Only