________________
ઓઘનિયુક્તિ-૨૮૫: ગાથાર્થ સાત રાત્રિ વડે એક અંગુલ, ૧૫ દિન વડે બે અંગુલ અને એક મહિના વડે ચાર અંગુલ શ્રી ઓઘ-થિી.
વધે કે ઘટે. 91 viી
ટીકાર્થઃ આષાઢ પુનમથી માંડીને સાત રાત થાય એટલે એક અંગુલ વધે. એક પક્ષ પસાર થાય એટલે બે અંગુલ વધે.
કી ભાગ-૨ |
. મહિનો પસાર થાય એટલે ચાર અંગુલ વધે. આ ઉત્તરોત્તર વૃદ્ધિ ત્યાં સુધી જાણવી કે છેવટે પોષ માસની પુનમને દિવસે ચાર ૮૧ = પાદ વડે પોરિસી થાય એટલે પોષ પુનમે ચાર પાદવાળી પોરિસી બને. એ રીતે હાનિ પણ પુનમથી પછી એજ પ્રમાણે જાણવી
જ કે સાત રાતે એક અંગુલ ઘટે, પક્ષે બે અંગુલ ઘટે, મહિને ચાર અંગુલ ઘટે. આમ આ હાનિ ઉત્તરોત્તર ત્યાં સુધી જાણવી કે * છેલ્લે અષાઢ પુનમે બે પદવાળી પોરિસી થાય. | સ્થાપના આ પ્રમાણે છે. ' (૧) અષાઢ પુનમે બે પાદવાળી પોરિસી (૨) શ્રાવણ પુનમે બે પાદ + ૪ અંગુલવાળી પોરિસી (૩) ભાદરવાની પુનમે
બે પદ + ૮ અંગુલ પોરિસી (૪) આસો પુનમે ત્રણ પાદવાળી પોરિસી (૫) કારતક પુનમે ત્રણ પાદ + ૪ અંગુલવાળી આ પોરિસી (૬) માગશરપુનમે ત્રણપાદ + ૮ અંગુલવાળી પોરિસી (૭) પોષ પુનમે ચાર પાદવાળી પોરિસી. આમ અહીં સુધી
વૃદ્ધિ થાય. (૮) માઘ પુનમે ત્રણ પાદ + ૮ અંગુલવાળી પોરિસી (૯) ફાગણ પુનમે ત્રણ પાદ + ચાર અંગુલવાળી પોરિસી ર (૧૦) ચૈત્રી પુનમે ત્રણ પાદવાળી પોરિસી (૧૧) વૈશાખ પુનમે બે પાદ+૮ અંગુલવાળી પોરિસી (૧૨) જેઠ પુનમે બે પાદ
+ ચાર અંગુલવાળી પોરિસી (૧૩) આષાઢ પુનમે બે પાદવાળી પોરિસી થાય. આમ અહીં સુધી હાનિ થાય.
|| ૮૧ ||.