________________
શ્રી ઓધ.ધ
કશ
વગેરેનું વાસણ તે હાં )
*
F
E
F
નિર્યુક્તિ |
(૫) તે દાતા તે ભિક્ષા લઈને પાછો આવતો હોય, તે જોવો. ભાગ-૨
(૬) નજીક પહોંચી ચૂકેલા દાતાનો હાથ પાણીથી ભીનો છે કે નહિ ? તે જોવું. અથવા તો પાત્ર એટલે સ્થાન. ભિક્ષા # લાવીને ગૃહસ્થ આવેલો હોય તે કડછો વગેરે રૂપ પાત્ર-સ્થાન જોવું, અથવા ગાથામાં લખેલ પત્તે એટલે પ્રાપ્ત = લાવેલું | ૪૨૯
દ્રવ્ય, ભાત વગેરેને તે સાધુ જુએ. (ગાથાના જે શબ્દના જ ત્રણ અર્થ લીધા. આવી પહોંચેલા દાતા, દાતાના હાથમાં રહેલા વાસણ કે વાસણમાં રહેલ વસ્તુ)
(૭) ભિક્ષા આપતા દાતાના ઊંધા થયેલા કડછો વગેરે રૂપ સાધનને જુએ. કદાચ તે નીચેના ભાગમાં પાણીથી ભીનું હોય. (કડછો સીધો હોય ત્યારે તો તેની નીચેનો ભાગ ન દેખાય. પણ વસ્તુ માત્રામાં વહોરાવવા માટે જ્યારે એ કડછો ઉંધો જ કરવા જાય ત્યારે કડછાની નીચેનો ભાગ દેખાય. એ જો કાચા પાણી વગેરેથી ભીનો હોય તો તરત વહોરાવતા શ્રાવકાદિને અટકાવાય.)
(૮) પાત્રામાં પડી ચૂકેલ પિંડ જોવો જોઈએ.
(૯) ક્યારેક ગૃહસ્થનું થાળી વગેરે રૂપ વાસણ ભારે હોય, ક્યારેક વાસણમાં રહેલું દ્રવ્ય, ગોળ વગેરે ભારે હોય અથવા આ તો વાસણની ઉપર મૂકેલો જે પત્થર વગેરે હોય તે ભારે હોય. આ બધું પણ સાધુએ ચકાસવું.
= *
'T ૪૨૯ો .