________________
॥ ४३४॥
होय.) श्री मोघ-त्यु નિર્યુક્તિ
वृत्ति : इदानी प्रवचनोपघातं प्रदर्शनायाह - ભાગ-૨
ओ.नि. : पासवणे उच्चारे सिणाण आयमणठाण उक्कुरुडे ।
निद्धमणअसुइमाई पवयणहाणी विवज्जिज्जा ॥४६८॥ प्रश्रवणस्य उच्चारस्य स्थानं, स्नानस्य आचमनस्य च यत्स्थानं तथा कज्जत्थोत्कुरुटिकास्थानं तथा निर्द्धमनस्थानं " उदकघसरस्थानं यत्र वाऽशुचि प्रक्षिप्यते स्थाने, एतेषु स्थानेषु भिक्षां गृह्णतः प्रवचनोपघातो भवति, तस्मात् सर्वप्रकारैः प्रवचनहानि-हीलनां वर्जयेत् । उक्तं स्थानद्वारम्,
यन्द्र. वे अवयनोपयातने हेमा माटे छे.
ઓઘનિર્યુક્તિ-૪૬૮ઃ ટીકાર્થઃ માત્રાનું, ચંડિલનું, સ્નાનનું, આચમનનું (ચંડિલ ગયા બાદ શુદ્ધિ કરવાનું) જે સ્થાન જ હોય તથા કચરો નાંખવાનું સ્થાન હોય તથા ગટરનું જે સ્થાન હોય અથવા જે સ્થાનમાં અશુચિ પરઠવાતી હોય, આ બધા
સ્થાનોમાં ભિક્ષા લેનારાને પ્રવચનોપઘાત થાય. માટે સર્વ પ્રકારો વડે પ્રવચનહાનિ, હીલનાને છોડવી જોઈએ. (જયાં સ્પંડિલ જાય, ત્યાં જ પછી શુદ્ધિ કરે તેવું ન હતું. જેમ બાળકો વગેરે અંડિલ જઈ આવ્યા બાદ પાછા ફરે પછી માતા અમુક સ્થાને
४३४॥