________________
૬
”
શ્રી ઓઘ- નિર્યુક્તિ ભાગ-૨
P
*
| ૪૪૨ |
F
5
=
दोषः, लोकश्च जुगुप्सते शडूते च, नूनमेतेऽपि नपुंसकानीति । द्वारं। .
ચન્દ્ર, હવે પંડક દ્વાર કહેવાય છે.
ઓઘનિયુક્તિ-ભાગ-૨૪૩: ટીકાર્થઃ નપુંસક પાસેથી ન વહોરવું, કેમકે ત્યાં પોતાના (સાધુના) નિમિત્તે, નપુંસકના નિમિત્તે કે બેયના નિમિત્તે દોષો સંભવે છે. અહીં માત્મ શબ્દ વડે સાધુ લેવો. w
પ્રશ્ન : સાધુ નિમિત્તે શું દોષ થાય ?
ઉત્તર : વારંવાર ઘણા મોહવાળા નપુંસકનું દર્શન થવામાં સાધુને ક્ષોભ - કામવિકાર જાગ્રત થાય અથવા તો ત્યાં ભિક્ષા ભ| લેવામાં વારંવાર સાધુના દર્શન થકી તે નપુંસક ક્ષોભ પામે, વિકારી બને. અથવા બેય ક્ષોભ પામે તો ઉભયકૃત દોષ લાગે. તથા લોકો સાધુની નિંદા કરે કે “આ બધા નપુંસકો પાસેથી પણ વહોરે છે.” અને સાધુની ઉપર શંકા કરે કે “નક્કી આ પણ નપુંસકો લાગે છે. માટે જ તેની પાસે વારંવાર જાય છે.”
વૃત્તિ : મત્તારમાદ - ओ.नि.भा. : अवयास भाणभेदो वमणं असुइत्ति लोगउड्डाहो ।
खित्ते य दित्तचित्ते जक्खाइटे य दोसा उ ॥२४४॥
=
=
=
=
ક
=
=
૪૪૨ ||