________________
શ્રી ઓઘ
નિર્યુક્તિ
ભાગ-૨
॥४८॥
वृत्ति : इदानीं यदुक्तं पुरःकर्मादित्रितयं तत्राद्यद्वयस्य प्रतिषेधं कुर्वन्नाह - ओ.नि. : आइदुवे पडिसेहो पुरओ कयं जं तु तं पुरेकम्मं ।
उदउल्लबिंदुसहिअं ससणिद्धे मग्गणा होइ ॥४८८॥ आद्यद्वयस्य पुरःकर्मण उदकार्द्रस्य च प्रतिषेधो द्रष्टव्यः, यतस्ताभ्यां सदोषत्वान्नैव व्यवहार इति। इदानीं ण पुरःकर्मादीनां लक्षणप्रतिपादनायाह - 'पुरओ कयं जं तु तं पुरेकम्म' भिक्षायाः पुरतः-प्रथममेव यत्कृतं कर्म- ण | कडुच्छुकादिप्रक्षालनादि तत्पुर:कर्माभिधीयते, उदकार्द्र पुनरुच्यते यद्विन्दुसहितं भाजनादि गलद्विन्दुरित्यर्थः, सस्निग्धं स्स पुनरुच्यते यद्विन्दुरहितमा च, तत्रेह सस्निग्धे 'मार्गणा' अन्वेषणा कर्त्तव्या, यतः सस्निग्धे हस्तादौ ग्रहणं भविष्यत्यपि ॥
ચન્દ્ર, ઃ જે કહી ગયા છે કે પુર:કર્માદિ દોષો પણ દરેક ત્રણ પ્રકારના છે, તેમાં હવે પહેલા બે ભેદનો પ્રતિષેધ કરતા ओ हे छे.
ઓઘનિર્યુક્તિ-૪૮૮ : ટીકાર્થ : પુર:કર્મ અને ઉદકાÁ આ બે નો તો પ્રતિષેધ જ સમજવો. કેમકે આ બે પદાર્થો દોષવાળા હોવાથી આ બે વડે વ્યવહાર થતો નથી એટલે કે આ બે દોષવાળી વસ્તુઓ વહોરી શકાતી નથી.
હવે પુર:કર્માદિ ત્રણેયના લક્ષણનું પ્રતિપાદન કરવા માટે કહે છે. (૧) ભિક્ષા વહોરાવતા પૂર્વે જ જે કડછો ધોવા વગેરે
॥४८॥