________________
श्री मोधનિર્યુક્તિ भाग-२
॥६६॥
EHHR
આ રીતે વિધિપૂર્વક વોસિરાવે તો સાધુ કર્મથી મુક્ત બને છે.
અથવા તો વૈરાતુ શબ્દનો અન્ય અર્થ કરીએ તો આ રીતે પણ અર્થ થાય કે આ રીતે વિધિપૂર્વક પરઠવવાથી સાધુ જીવવધ જન્ય એવા પાપથી મુક્ત બને છે.
वृत्ति : आह-इदमुक्तं शुद्धाया भिक्षाया यत्परिष्ठानं साऽजातापरिष्ठापनिकेत्युच्यते, ततश्च - ओ.नि. : जावइयं उवउज्जइ तत्तिअमित्ते विगिंचणा नत्थि ।
तम्हा पमाणगहणं अइरेगं होज्ज उ इमेहिं ॥६०८॥ यावन्मात्राकमेवोपयुज्यते तावन्मात्रमेव भिक्षाग्रहणं कर्त्तव्यं, यदा चैवं तदा तावन्मात्रकग्रहणे 'विगिचनं' परिष्ठापनं भ| 'नास्ति' न भवति तस्मात्प्रमाणग्रहणमेव कर्त्तव्यं, ततश्च कुतोऽजातायाः संभवति परिष्ठापनम् ?, अतिरेकग्रहणाभावादिति, एवमुक्ते परेण आह सूरि:-'अइरेगं होज्ज उ इमेहं' 'अतिरिक्तं' शुद्धमपि भक्तं 'एभिः' । वक्ष्यमाणकारणैर्भवेत्,
ચન્દ્ર. : પ્રશ્ન : તમે એ વાત કહી ગયા કે શુદ્ધભિક્ષાનું જે પરિષ્ઠાપન કરાય તે અજાતા પારિ. છે. પણ એ સમજાતું नथी, भ3
TRA