________________
ण
'મ
શ્રી ઓઘ- હ્યુ નિર્યુક્તિ of
ભાગ-૨
ચન્દ્ર. : તેમાં સ્થંડિલ = નિર્દોષભૂમિ તો પૂર્વે કહેવાઈ જ ગઈ છે.
એ જ વાત કરે છે કે –
ઓઘનિર્યુક્તિ-૬૨૦: ટીકાર્થ : સ્થંડિલ પહેલા કહી જ દીધું છે કે અનાપાત + અસંલોક, અનાપાત + સંલોક, સાપાત સ + અસંલોક, સાપાત+સસંલોક.
भ
આમાં પહેલો ભાંગો નિર્દોષ છે. બીજા અને ત્રીજા ભાંગા રૂપી બે સ્થંડિલમાં યતનાપૂર્વક જાય. આ બધી બાબત પૂર્વે દર્શાવેલ સ્થંડિલભૂમિને સમાન જ જાણવી.
વિશેષતા માત્ર આટલી જ છે કે ત્યાં સ્થંડિલ જવામાં અતિપીડા = અતિ ઉતાવળ થાય તો અસ્થંડિલ ભૂમિમાં પરઠવવાની પણ રજા છે. આગળ સ્થંડિલના=જગ્યાના વર્ણનમાં અનુજ્ઞા દર્શાવી ન હતી, જ્યારે અહીં દર્શાવી છે. એટલે એ બે વચ્ચે ભેદ છે તેથી ચોથા ભાંગાની પણ અનુજ્ઞા સમજી જ લેવી.
वृत्ति : इदानीं भाष्यकारः पूर्वोक्तस्थण्डिलानि प्रदर्शयन्नाह -
 || 26 3 ||
ण
T
४ अत्र प्रथमो भङ्गको निर्दोषः, द्वयोश्च द्वितीयतृतीयभङ्गकयोर्यतनया व्युत्सृजति, एतत्पूर्वोक्तस्थण्डिलस्य सामान्यमेव, 'नवरं पुण णाणत्तं 'ति नवरं - केवलमिदं नानात्वं, यदुतात्र भावासन्ने अतिपीडायां व्युत्सृजनमनुज्ञातं, तत्र चानुज्ञा नैव कृताऽऽसीदिह च कृताऽतो नानात्वं ततश्चतुर्थभङ्गकासेवनमप्यनुज्ञातमेव द्रष्टव्यमिति ।
ओ
भ
T
|| ૬૭૯ ||