________________
શ્રી ઓઇ.
પાત્રસ્થાપનક જરૂરી છે.)
નિયતિ
[
નિયુક્તિ i
ગુચ્છો ભાજનવસ્ત્રોના પ્રમાર્જન માટે છે. કહેવાનો ભાવ એ છે કે ગુચ્છા વડે પલ્લાઓનું પ્રમાર્જન કરાય છે.
પાત્રાની મુહપત્તી પણ પાત્રના પ્રમાર્જન માટે છે. એક એક પાત્રામાં સંખ્યાની દૃષ્ટિએ એક એક પાત્રકસેરિકા હોય છે. (માત્રક રૂપપાત્રક માટે પણ અલગ (જુદી) પાત્રકેસરિકા વપરાતી હતી. બધા મહાત્માઓ પાસે ૧ માત્રક અને ૧ પાત્રક હોય, તેથી પ્રત્યેક પાસે માત્રક માટે ૧ અને પાત્રક માટે ૧ એમ કુલ બે પાત્રકેસરિકા હોય.)
ગુચ્છો અને પાત્રસ્થાન ગણનાપ્રમાણ વડે = સંખ્યાની દષ્ટિએ એક એક જ હોય છે.
| ૭૭૭]
E
R
*
F
=
=
वृत्ति : इदानी पटलानां गणनाप्रमाणप्रतिपादनायाह - ओ.नि. : जेहिं सविया न दीसइ अंतरिओ तारिसा भवे पडला ।
तिन्नि व पंच व सत्त व कयलीगब्भोवमा मसिणा ॥६९९॥ गेम्हासु तिन्नि पडला चउरो हेमंत पंच वासासु । उक्कोसगा उ एए एत्तो पुण मज्झिमे वुच्छं ॥७००॥
=
પર “c,
Fi ૭૭૭