Book Title: Ogh Niryukti Part 02
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 887
________________ વાડ઼ીરને શ્રી ઓઇ.ત્ય રતિ તતસ્તૃતીયે અવે મોક્ષ પ્રગતિ, ૩ષ્ટાદ્રશ ત્રાતિશાર્થે દ્રષ્ટવ્યો ન તુ મવમીત્ય, નિર્યુક્તિ, પુનછૂપરેવોwતો કવે છેવષિાનંદનનો સિધ્યતીતિ ! ભાગ-૨ T ચન્દ્ર.: ઓઘનિર્યુક્તિ-૮૦૭ : ટીકાર્થ : તેથી જ આ પ્રમાણે આલોચના કરીને ઋદ્ધિ-રસ-શાતા ગારવ વિનાના તે / ૮૭૮ - સાધુઓ વારંવાર જન્મ રૂપ વેલડીના મૂળને ઉખેડી નાંખનારા બને છે. કેમકે તેઓ મિથ્યાત્વશલ્ય, માયાશલ્ય અને ૪ નિયાણશલ્યનો ઉદ્ધાર કરે છે. (આ ત્રણ શલ્યો પુનર્ભવ = વારંવાર જન્મ = દીર્થસંસારના મૂલ છે. સાધુઓ એનો ઉદ્ધાર - કરે, એટલે એમ જ કહેવાય કે તેઓએ પુનર્ભવલતાના મૂલનો જ ઉદ્ધાર કરી નાંખ્યો.) - ઓઘનિર્યુક્તિ-૮૦૮ ટીકાર્થ : સુગમ છે. (ગુરુ પાસે બધા શલ્યોનો ઉદ્ધાર કરી ચૂકેલો, પાપોની આલોચના અને નિંદા પણ '' કરી ચૂકેલો સાધુ ભાર ઉતારી દીધા બાદ જેમ ભારવાહક હળવો થાય એમ અત્યંત હળવાશવાળો બને છે.) માત્ર તિરે | એટલે અત્યંત વધારે હળવો થાય છે. તમારો એટલે જેણે ભાર ઉતારી દીધો છે તે મારવ એટલે ગધેડો વગેરે. જેમ તે હળવો થાય તેમ આલોચના કરાયે છતે સાધુની પણ કર્મલધુતા થાય. ' જે આવા પ્રકારનો બને તે – ઓઘનિર્યુક્તિ • ૮૦૯ : ટીકાર્થ : સર્વશલ્યોનો ઉદ્ધાર કરી ચૂકેલો સાધુ ભક્તપ્રત્યાખ્યાનમાં = અનશનમાં અત્યંત કરે ૮૭૮

Loading...

Page Navigation
1 ... 885 886 887 888 889 890 891 892 893 894