________________
s*
નિયુક્તિ ની
F
=
=
=
પ્રયત્નવાળો બને એટલે કે મરણની આરાધનાથી યુક્ત બને. અને આવા પ્રકારનો તે સાધુ ચન્દ્રકવેધને કરે છે. (અર્જુને જેમ શ્રી ઓઘ-૭
રાધાવેધ સાધ્યો, તેમ આ સાધુએ પણ એક અત્યંત કપરું લક્ષ્ય વધ્યું હોવાથી એ ચન્દ્રકવેધને કરનારો કહ્યો છે.) ચન્દ્રકવેધમાં ભાગ-૨
કથાનક રાધાવેધ સંબંધી છે, તે આવશ્યકમાંથી જાણી લેવું. (ત્યાં સુરેન્દ્રદત્ત રાજકુમારનું દૃષ્ટાન્ત છે. એણે પુષ્કળ મુશ્કેલી
વચ્ચે પણ સ્ત્રીની પુતળીની બે આંખો ચક્રના કાણામાંથી બાણ કાઢીને વીંધેલી હતી. એ અત્યંત કપરું હોવાથી એ કોઈક ભાગ્યે II ૮૭૯ ૫ જ કરી શકે. એમ આ સાધુની આરાધના પણે ચન્દ્રવેધ જેવી બની રહી કહેવાય.)
જ ઓઘનિર્યુક્તિ-૮૧૦: ટીકાર્થ : આરાધના વડે યુક્ત = પ્રયત્નમાં લીન એવો તે સુવિહિત સાધુ સારી રીતે કાલધર્મ
પામીને પાછી ઉત્કૃષ્ટ રીતે સમ્યગુ આરાધના કરીને ત્રણ ભાવો બાદ અવશ્ય મોક્ષને પામે. N, કહેવાનો ભાવ એ છે કે જો ઉત્કૃષ્ટ સમાધિ વડે સમ્યક્ પ્રકારે કાલધર્મ પામે, તો પછી અવશ્ય ત્રીજા ભાવે મોક્ષે જાય. |
પ્રશ્ન : શાસ્ત્રમાં કહ્યું છે કે સામાયિકને પામ્યા બાદ ઉત્કૃષ્ટથી આઠ ભવની અંદર અવશ્ય સિદ્ધ થાય. (તમે ત્રણ ભવ ક્યા આધારે કહો છો ? જો ત્રણ ભવ જઘન્યની અપેક્ષાએ હોય તો એ પણ બરાબર નથી. કેમકે જઘન્યથી તો વળી સામાયિક પામીને એક જ ભવમાં = સામાયિક પ્રાપ્તિના ભવમાં જ સિદ્ધ થાય એવું અન્ય ગ્રન્થોમાં કહ્યું છે તેથી તમે જે આ વાત કરી કે ત્રણ ભવ પસાર કર્યા બાદ આ સાધુ સિદ્ધ થાય. તે આ તમારું ત્રણ ભવનું પ્રમાણ નથી તો ઉત્કૃષ્ટ કે નથી તો જઘન્ય અને એટલે એમાં વિરોધ આવે છે.
ઉત્તર : સિદ્ધાન્તના પરમાર્થને તે બરાબર પામ્યો નથી. આત્મસાત્ કર્યો નથી. અને માટે જ તારા વડે આવી ગમે તેવી
u ૮૭૯ો.