________________
ENSE
આંગળીને=પ્રદેશિનીને અંગુઠાના પર્વ ઉપર મુકવી. એમ કરતા જે ગોળાકાર કાણું થાય, એ જેટલા માપનું હોય તેને પુરનારો श्रीमोध-त्यु
ઓઘો જોઈએ. એટલે કે એટલી જ ગોળાઈવાળો જોઈએ. આશય એ કે દાંડીથી યુક્ત નિષદ્યા જે રીતે તેટલા માત્ર नियुति
गोगा।२=tuने पुरी, तेरीत मोधो ४२वो.. (भाग-२
તથા દોરા વડે ત્રણ વેષ્ટનો કરીને પછી પાશબંધન વડે બંધાયેલો હોવો જોઈએ. (એટલે કે ઉપરના ભાગમાં કુલ ત્રણવાર ॥७८९॥ म દોરાનું વેણન કરવું. વીંટાળવો. અને પછી એને પાશ વડે બાંધવો એટલે કે વર્તમાનમાં જે રીતે બંધાય છે તેમ બાંધવો.)
वृत्ति : किञ्च, अमुमेव श्लोकं भाष्यकारो व्याचष्टे| ओ.नि.भा. : अप्पोल्लं मिउ पम्हं च, पडिपुन्नं हत्थपूरिमं ।
रयणीपमाणमित्तं, कुज्जा पोरपरिग्गहं ॥३२२॥ 'अप्पोल्लं' दृढवेष्टनाद् घनवेष्टनात् कारणात्, मृदु पक्ष्म च कर्त्तव्यं-मृदूनि दशिकापक्ष्माणि क्रियन्ते । 'प्रतिपूर्ण' सद् बाह्येन निषद्याद्वयेन युक्तं सत् हस्तं पूरयति यथा तथा कर्त्तव्यम् । तथा 'रलिप्रमाणमात्रं' यथा दण्डो हस्तप्रमाणो भवति तथा कर्त्तव्यम् । 'कुज्जा पोरपरिग्गहंति पोरम्-अङ्गष्ठपर्व तस्मिन्नष्ठपर्वणि लग्नया प्रदेशिन्या यद्भवति छिद्रं तद्यथा पूर्यते तेन दण्डकेन बाह्यनिषद्याद्वयसहितेन तथा कर्त्तव्यं, एवंविधं 'पोरपरिग्गहं' अङ्गष्ठपर्वप्रदेशिनीकुण्डलिकापूरणं कर्त्तव्यमिति ।
-||७८९॥