________________
ur
મ
શ્રી ઓઘનિર્યુક્તિ णं
ભાગ-૨
|| ૮૧૯ || મ
મ
हा
T
કરાવનાર છે. ત્રણ પર્વવાળી યષ્ટિ લાભવાળી છે. ચાર પર્વવાળી મરણ લાવનાર છે. પાંચ પર્વવાળી રસ્તામાં ઝઘડો નિવારનાર છે. છપર્વવાળી આતંક ભૂત છે. સાત પર્વવાળી અરોગિપણું લાવે છે.)
જે યષ્ટિનું નીચે પ્રતિષ્ઠાન ચાર અંશુલ છે, અને જે ઉપર આઠ આંગળ ઉંચી છે તે વસતુતપઠ્ઠાળા અને અટ્ઠનુળસમૂસિયા કહેવાય.
-
સાત પર્વવાળી જે છે, તે ગાંડા હાથીના ઉપદ્રવને પણ અટકાવનારી છે. આઠ પર્વવાળી અસંપત્તિ કરનાર છે. નવપર્વવાળી યષ્ટિ યશ કરનાર છે. જે ષ્ટિ દશપર્વવાળી હોય તેમાં સર્વ સંપત્તિઓ છે.
मो
તત્ત્વી પર્વમધ્યેષુ = પર્વના ભાગમાં પાતળી હોય અને પૌરમધ્યેષુ = ગ્રન્થિવાળા ભાગમાં સ્થૂલ હોય.
વિષમ પર્વ હોય, તો એવી ષ્ટિ ન લેવી. આશય એ છે કે એક પર્વ નાનું, એ પછી બીજું મોટું, વળી નાનું, વળી મોટું...એવી જ વિષમપર્વવાળી હોય તે યષ્ટિ સારી નહિ. તથા જેના બીજપ્રદેશના સ્થાનો નિષ્પન્ન થયા ન હોય તે ષ્ટિ
त्थु
(વાંસ-શેરડી વગેરેમાં બે ગાંઠની વચ્ચેનો ભાગ પર્વ કહેવાય. વાંસ વગેરેમાંથી જે યષ્ટિ બનાવાય, તેમાં આ બધી ગાંઠો મૈં અને એની વચ્ચેના ભાગો આવવાના જ. એમાં કેટલા પર્વ હોય તો શું ફળ ?....એ બધું બતાવી દીધું. એમાં પાંચપર્વવાળી મ 7 ઝઘડો અટકાવે...સાત પર્વવાળી ગાંડા હાથીનો ઉપદ્રવ અટકાવે. એનો અર્થ એ ન સમજવો કે ‘એ લાકડી મારવામાં સારી હોય, એટલે એનાથી એ હાથી ભાગે....' એનો અર્થ એટલો જ કે આવા પ્રકારની લાકડી હોય તો આવા ઉપદ્રવો આવે જ નહિ. કદાચ ઉપદ્રવો આવી જાય તો એ આપણને પરેશાન કરી શકે નહિ...)
आ
स
म
T
E
મ
| || ૮૧૯॥