________________
''
શ્રી ઓઘ- ન્યુ
નિર્યુક્તિ
ભાગ-૨
મ
॥ ૮૨૯॥ ૫|
મ
स
પણ આ રીતે જે વધ થાય, તેના નિમિત્તે સાધુને સૂક્ષ્મ પણ કર્મબંધ શાસ્ત્રમાં દર્શાવ્યો નથી. કેમકે આ સાધુ તે વધવ્યાપાર વડે સંપૂર્ણપણે નિર્દોષ છે. આશય એ કે આ સાધુ મન-વચન-કાયાની ક્રિયાઓ વડે નિર્દોષ છે, અને માટે તેને = સૂક્ષ્મ પણ કર્મબંધ થતો નથી.
UT
T
અહીં હ્રતિજ્ઞી શબ્દ છે. ત્તિ એટલે ઇન્દ્રિયો લેવાની. જેની ઇન્દ્રિયો કુત્સિત છે, ઓછી છે... તે કુલિંગી કહેવાય. બેઇન્દ્રિયાદિમાં સંપૂર્ણ પાંચ ઇન્દ્રિયો ન હોવાથી તે કુલિંગી કહેવાય. તથા સાધુનો કાયયોગ જીવના વ્યાપાદનનું કારણ બને છે, માટે તે વ્યાપાદન યોગ કહેવાય.
T
વૃત્તિ : ત્રિ -
યોનિ :
T
नाणी कम्मस्स खट्टमुट्ठिओऽणुट्ठितो य हिंसाए । जयइ असढं अहिंसत्थमुट्ठिओ अवहओ सो उ ॥७५२॥ तस्स असंचेयओ संचेययतो य जाई सत्ताई ।
जोगं पप्प विणस्संति नत्थि हिंसाफलं तस्स ॥७५३ ॥
स्थ
ण
स्स
भ
| મ
|| ૮૨૯॥