________________
ચા ખપાવી નાંખે (૧૧માં ગુણસ્થાનથી માંડીને માત્ર એક જ સમયનો શાતા બંધ થાય છે એટલે મુખ્યત્વે એવા જીવોની અપેક્ષાએ શ્રી ઓઘ
' આ નિરૂપણ જાણવું.) નિયુક્તિ કરી ભાગ-૨
જે પુરુષ પ્રમત્ત છે, તેના કાયાદિ યોગોને પામીને જે જીવો મરી જાય, તે જીવોનો તે પુરુષ અવશ્ય હિંસક ગણાય.
આ ઉપરથી નક્કી થાય છે કે કર્મબંધના કારણો પ્રમત્તતાને ભજનારા છે, એટલે કે પ્રમાદને અનુસાર જ બાહ્ય હિંસાદિ | II ૮૩૫ ] » કારણો કર્મબંધ કરાવી શકે છે.
રે ! જે જીવો આ પ્રમાદી વડે મરાતા નથી, તેઓનો પણ આ જીવ અવશ્ય હિંસક ગણાય. પ્રશ્ન : કેમ ? ' ઉત્તર : કેમકે એ સાધુ મન-વચન-કાયા એ સર્વ પ્રકારો વડે પાપવાળો છે. આથી પાપયુક્ત યોગવાળો હોવાથી તે સાધુ જ તો જીવોને ન મારતો હોવા છતાંય તે તે જીવોનો હિંસક કહેવાય.
ત્તિ : યશૈવમતઃ - ओ.नि. : आया चेव अहिंसा आया हिंसत्ति निच्छओ एसो ।
जो होइ अप्पमत्तो अहिंसओ हिंसओ इयरो ॥७५६॥
-
ઉ
E
* hk -k - ET
છે ,
૬ fts - HT
I૮૩૫