________________
=
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
'#
| ૮૫૮ I
F
=
=
लिङ्गवेषमात्रेण प्रतिच्छन्ना बाह्यतोऽभ्यन्तरतः पुनर्मूलगुणप्रतिसेविन उत्तरगुणप्रतिसेविनश्च ते यत्र तदनायतनमिति । उक्तं लोकोत्तरभावानायतनं, तत्प्रतिपादनाच्चोक्तमनायतनस्वरूपम्,
ચન્દ્ર. : હવે વિશેષથી અનાયતનને દેખાડતા કહે છે કે – * ઓઘનિર્યુક્તિ-૭૮૧ : ટીકાર્થ સુગમ છે. (જયાં ઘણા સાધુઓ ભિન્ન ચિત્તવાળા=સંયમથી ભ્રષ્ટ હોય, અનાર્ય હોય, F w
મૂલગુણના દોષો સેવનારા હોય તે અનાયતન જાણો.) માત્ર મૂલગુણ એટલે પ્રાણાતિપાતાદિ. તેને જે સેવે તે # મૂલગુણપ્રતિસવી તેઓ જયાં રહે, તે અનાયતન જાણવું.
ઓઘનિર્યુક્તિ-૭૮૨ : ટીકાર્થ : સુગમ છે. (જયાં ઘણા સાધર્મિકો = સાધુઓ ભિન્ન ચિત્તવાળા, અનાર્ય અને | ઉત્તરગુણના દોષો સેવનારા હોય તે અનાયતન જાણો) માત્ર ઉત્તરગુણો એટલે પિંડવિશુદ્ધિ વગેરે ગુણો. તેના જે પ્રતિસવી હોય. તે અનાયતન છે.
ઓઘનિર્યુક્તિ-૦૮૩ : ટીકાર્થ : સુગમ છે. (જયાં ઘણા સાધર્મિકો ભિન્નચિત્તવાળા, અનાર્ય, સાધુલિંગ-વેષથી ઢંકાયેલા માત્ર છે. તે અનાયતન જાણો.) માત્ર લિંગsઓઘો અને વેષ માત્રથી જે ઢંકાયેલો છે. આમ બહારથી સાધુ છે, જ્યારે અંદરથી તો મૂલગુણના અને ઉત્તરગુણના પણ દોષ સેવનારા છે. એવા સાધુઓ જ્યાં હોય, તે અનાયતન કહેવાય.
લોકોત્તર ભાવ-અનાયતન કહેવાઈ ગયું. તેના પ્રતિપાદન દ્વારા અનાયતનનું સ્વરૂપ પણ કહેવાઈ ગયું.
=
=
૫૮.