Book Title: Ogh Niryukti Part 02
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 881
________________ શ્રી ઓધ સ્થ મો समाचरितव्यमिति । इतश्चालोचयितव्यम् - न तत्करोति दुःखं शस्त्रं नापि विषं नापि 'दुष्प्रयुक्तः ' दुःसाधितो वेतालः નિર્યુક્તિ यन्त्रं वा दुष्प्रयुक्तं सर्पो वा क्रुद्धः प्रमादिनः पुरुषस्य दुःखं करोति यत्करोति भावशल्यमनुद्धृतम् 'उत्तमार्थकाले' अनशनकाले, किं करोतीत्यत आह-' दुर्लभबोधिकत्वं अनन्तसंसारित्वं चेति, एतन्महादुःखं करोति भावशल्यं अनुद्धृतं स शस्त्रादिदुःखानि पुनरेकभव एव भवन्ति, अतः संयतेन सर्वमालोचयितव्यम् । णं ભાગ-૨ || ૮૭૨ | ण ચન્દ્ર. : હવે વિશુદ્ધિદ્વારની વ્યાખ્યા કરવાની ઇચ્છાથી કહે છે કે - ઓઘનિર્યુક્તિ-૭૯૪ : ટીકાર્થ : હવે પછી ધીરપુરુષોએ કહેલ શલ્યોદ્વારને કહીશ કે જે શલ્યોદ્વારને જાણીને સુવિહિત ધીર પુરુષો કર્મક્ષયને કરે છે. T ઓઘનિર્યુક્તિ-૭૯૫ : ટીકાર્થ : બે પ્રકારની શુદ્ધિ છે. દ્રવ્યશુદ્ધિ અને ભાવશુદ્ધિ. તેમાં દ્રવ્યસંબંધી શુદ્ધિ વસ્ત્રાદિ દ્રવ્યોની રૂજે શુદ્ધિ કરાય તે જાણવી. જ્યારે ભાવમાં તો મૂલગુણો અને ઉત્તરગુણોમાં શુદ્ધિ જાણવી. કહેવાનો ભાવ એ છે કે મૂલગુણસંબંધી દોષોની અને ઉત્તરગુણસંબંધી દોષોની આલોચના કરવાથી ભાવશુદ્ધિ થાય છે. આમ મૂલગુણો અને ઉત્તરગુણોમાં સ્ખલના પામેલાએ આલોચના આપવી એ વાત કરી. હવે એ વાત કરે છે કે સાધુઓ જે આચાર્યાદિને આલોચના આપે છે, તેમણે પણ આલોચના કરવી. આ જ વાતને દેખાડતા કહે છે કે – f भ 저 म UT व म || ૮૭૨ ||

Loading...

Page Navigation
1 ... 879 880 881 882 883 884 885 886 887 888 889 890 891 892 893 894