________________
નિયુક્તિ Gi
=
H
ઉત્તર : તમામ શલ્યોનો ઉદ્ધાર કરી નાંખનાર અને બધા ક્લેશોને ધુણાવી નાંખનાર જીવ શુદ્ધ થાય છે. તેથી જ ભલે શ્રી ઓઘ-યુ.
T કોઈપણ રીતે કોઈક અકાર્ય કરાઈ ગયું હોય તો પણ આલોચના કરી લેવી. ભાગ-૨
પ્રશ્ન : તે પાપ કઈ કઈ રીતે કરાયેલું હોઈ શકે ?
ઓઘનિર્યુક્તિ-૮૦૧ : ટીકાર્ય ઉત્તર : અચાનક જ વગર વિચાર્યું જ પ્રાણિવધાદિ કોઈક અકાર્ય જો કરાયેલું હોય, તો શા / ૮૭૪ ૪ પછી તે કાર્યથી પાછા હટવું. આ “પાછા હટવું’ એ વાત હવે પછીની ગાથામાં કહેશે.
તથા અજ્ઞાન વડે પાપ કરાયું હોય, તે સ્થાનમાં જીવ ન જણાયો હોય અને એટલે મરાયો. અથવા આત્મભયથી પાપ / થઈ ગયું હોય. “આ મને મારી ન નાંખો’ એવા ભયથી સર્પાદિ જીવનું વ્યપરોપણ કરાયેલું હોય, અથવા તો બીજા વડે | | પ્રેરાયેલા એવા સાધુથી પાપ કરાયું હોય. અથવા તો કોઈક આપત્તિ આવી પડવાના કારણે પાપ કરાયું હોય અથવા તો તાવ NI
વગેરે ઉપસર્ગ આવવાના લીધે પાપ કરાયું હોય, અથવા તો રાગદ્વેષથી મૂઢ થઈને જે કોઈક અકાર્ય આચરાયું હોય તેથી જે જ 3 કંઈ અકાર્ય આચરાયું હોય, તે ફરીથી કરવું યોગ્ય નથી. તે કાર્ય ફરીથી કરવાનો અવસર જ ન આવે. એ રીતે પ્રતિક્રમણ કરવું જોઈએ.
ઓઘનિર્યુક્તિ-૮૦૨ : ટીકાર્થ : કહેવાનો ભાવ એ છે કે કોઈક અકાર્યને કર્યા બાદ ફરી પાછું તે પાપ કરવું જ ન પડે, ૫ તે રીતે તેનું પ્રતિક્રમણ કરવું. તે પાપકાર્ય હૃદયથી વહન ન કરવું. (અર્થાતુ તેને હૃદયમાં સંઘરી ન રાખવું. એ ગુરુને કહી આ દેવું. અથવા તો તે પાપ પ્રત્યે રૂચિભાવ રાખવાપૂર્વક અને હૃદયમાં ધારી ન રાખવું.) બધું જ આલોચી દેવું.
Fi ૮૭૪ |
=
=
=
૬
= f“f
૧૪ - Eી