________________
શા
શ્રી ઓધનિયુક્તિ ભાગ-૨
ન
| ૮૬૭ll
આમ ઉત્સર્ગથી તો સાધુ / સાધ્વી આચાર્ય પાસે આલોચના લે. જો તે ન હોય તો તમામ દેશોમાં તપાસ કરીને જો ગીતાર્થ સાધુ મળે તો તેમની પાસે આલોચના લે. એમ ત્યાં સુધી અપવાદ જાણવો કે છેલ્લે સાધુઓનો અભાવ હોય તો પછી સિદ્ધોની સાક્ષીએ પણ આલોચના કરે. આમ સિદ્ધો સુધી આલોચના આપવી.
वृत्ति : इदानीमालोचनाया एकाथिकानि प्रतिपादयन्नाह - ओ.नि. : आलोयणा वियडणा सोही सब्भावदायणा चेव ।
निंदण गरिह विउट्टण सल्लुद्धरणंति एगट्ठा ॥७९३॥ आलोचना विकटना शुद्धिः सद्भावदायणा णिदणा गरहणा विउट्टणं सल्लद्धरणं चेत्येकाथिकानीति । आलोचनाद्वारं समाप्तम्,
E
F
*
F
=
= = *
ક
ક
ચન્દ્ર, : હવે આલોચનાના સમાનાર્થી શબ્દોનું પ્રતિપાદન કરતા કહે છે કે –
ઓઘનિર્યુક્તિ-૭૯૩ : ટીકાર્ય : આલોચના, વિકટના=પ્રકટ કરવું, શુદ્ધિ, સદ્ભાવ દાયણા (સદ્ભાવકથન) નિંદના, ગણા, વિઉટ્ટણ, શલ્યોદ્ધરણ.... આ સમાનાર્થી શબ્દો છે.
આલોચના દ્વાર સમાપ્ત થયું.
દ
* es
= "
Gu૮૬૭