________________
ઓઘનિર્યુક્તિ - ૭૬૪: ટીકાર્થ: આ પ્રમાણે ઉપર કહેલા ન્યાય પ્રમાણે વિધિપૂર્વક તમામ દોષ રહિત ઉપકરણને ધારણ શ્રી ઓઘ-યુ. નિર્યુક્તિ,
કરતો સાધુ ગુણોનું સ્થાન બને છે. હવે જો પૂર્વે કહ્યા કરતા વિપરીત કરાય એટલે કે અવિધિથી ઉપકરણ ધારણ કરે કે પછી CIી અશુદ્ધ ઉપકરણ ધારણ કરે તો એ રીતે અવિધિથી અશુદ્ધ ધારણ કરાતું ઉપકરણ પોતે જ અનાયતન = ગુણોનું અસ્થાન બની ભાગ-૨
રહે, અર્થાત્ ત્યાં ગુણોનો નિવાસ ન થાય. ૮૪૭l |
वृत्ति : इदानीमनायतनस्यैव पर्यायशब्दान् प्रतिपादयन्नाह - ओ.नि. : सावज्जमणायतणं असोहिठाणं कसीलसंसग्गी ।
एगट्ठा होंति पदा एते विवरीय आययणा ॥७६५॥ सावद्यमनायतनमशोधिस्थानं कुसीलसंसग्गी, एतान्येकार्थिकानि पदानि भवन्ति, एतान्येव च विपरीतानि आयतने भवन्ति, कथम् ?-असावद्यमायतनं शोधिस्थानं सुसीलसंसग्गीति ।
ચન્દ્ર. : હવે અનાયતનના જ પર્યાયવાચી શબ્દોનું પ્રતિપાદન કરતા કહે છે કે –
ઓઘનિર્યુક્તિ-૭૬૫ : ટીકાર્થ : સાવદ્ય, અનાયતન, અશોધિસ્થાન, કુશલસંસર્ગ.... આ બધા સમાનાર્થી શબ્દો છે. વીઆ જ શબ્દો જો વિપરીત = વિરોધી કરીએ તો એ આયતનના સમાનાર્થી બને.
-
e
*
:
E
Gii ૮૪૭ll.