SearchBrowseAboutContactDonate
Page Preview
Page 856
Loading...
Download File
Download File
Page Text
________________ ઓઘનિર્યુક્તિ - ૭૬૪: ટીકાર્થ: આ પ્રમાણે ઉપર કહેલા ન્યાય પ્રમાણે વિધિપૂર્વક તમામ દોષ રહિત ઉપકરણને ધારણ શ્રી ઓઘ-યુ. નિર્યુક્તિ, કરતો સાધુ ગુણોનું સ્થાન બને છે. હવે જો પૂર્વે કહ્યા કરતા વિપરીત કરાય એટલે કે અવિધિથી ઉપકરણ ધારણ કરે કે પછી CIી અશુદ્ધ ઉપકરણ ધારણ કરે તો એ રીતે અવિધિથી અશુદ્ધ ધારણ કરાતું ઉપકરણ પોતે જ અનાયતન = ગુણોનું અસ્થાન બની ભાગ-૨ રહે, અર્થાત્ ત્યાં ગુણોનો નિવાસ ન થાય. ૮૪૭l | वृत्ति : इदानीमनायतनस्यैव पर्यायशब्दान् प्रतिपादयन्नाह - ओ.नि. : सावज्जमणायतणं असोहिठाणं कसीलसंसग्गी । एगट्ठा होंति पदा एते विवरीय आययणा ॥७६५॥ सावद्यमनायतनमशोधिस्थानं कुसीलसंसग्गी, एतान्येकार्थिकानि पदानि भवन्ति, एतान्येव च विपरीतानि आयतने भवन्ति, कथम् ?-असावद्यमायतनं शोधिस्थानं सुसीलसंसग्गीति । ચન્દ્ર. : હવે અનાયતનના જ પર્યાયવાચી શબ્દોનું પ્રતિપાદન કરતા કહે છે કે – ઓઘનિર્યુક્તિ-૭૬૫ : ટીકાર્થ : સાવદ્ય, અનાયતન, અશોધિસ્થાન, કુશલસંસર્ગ.... આ બધા સમાનાર્થી શબ્દો છે. વીઆ જ શબ્દો જો વિપરીત = વિરોધી કરીએ તો એ આયતનના સમાનાર્થી બને. - e * : E Gii ૮૪૭ll.
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy