________________
श्री मोध-त्यु नियुक्ति
णं ભાગ-૨
કરનારા બને છે.
કેટલાકો આ પ્રમાણે માને છે કે “પરિશુદ્ધ પરિણામ એ જ પ્રધાન છે. બાહ્ય ક્રિયા નહિ પણ આ સ્વીકારવા જેવું નથી, કેમકે બાહ્યક્રિયા વિનાનો પરિણામ શુદ્ધ હોઈ જ ન શકે. તેથી નિશ્ચય અને વ્યવહાર બેયનો મત એકરૂપે સ્વીકારવા યોગ્ય છે.
ઉપાધિદ્વાર કહેવાઈ ગયું.
॥८४६॥ मा
वृत्ति : इदानीमायतनद्वारव्याचिख्यासया संबन्धं प्रतिपादयन्नाह - ओ.नि. : एवमिणं उवगरणं धारेमाणो विहीसुपरिसुद्धं ।
हवति गुणाणायतणं अविहि असुद्धे अणाययणं ॥७६४॥ 'एवम्' उक्तन्यायेन उपकरणं धारयन् विधिना 'परिशुद्धं' सर्वदोषवर्जितं, किं भवति ?-गुणानामायतनं-स्थानं भवति । अथ पूर्वोक्तविपरीतं क्रियते यदुताविधिना धारयति अविशुद्धं च तदुपकरणं, ततोऽविधिनाऽशुद्धं ध्रियमाणं तदेवोपकरणम् 'अनायतनम्' अस्थानं भवतीति ।
|
ચન્દ્ર, : હવે મૂળ ચોથા આયતનદ્વારનું વ્યાખ્યાન કરવાની ઇચ્છાથી તેની સાથે પૂર્વના ઉપધિ દ્વારનો સંબંધ દર્શાવતા छे
८४६॥