________________
પ્રશ્ન : કેવા પ્રકારના વિશેષણવાળા સાધુ માટે આ સંભવિત બને ? શ્રી ઓઘ-. નિર્યુક્તિ
ઉત્તર : જે સાધુ વિશુદ્ધભાવવાળો હોય તેને માટે આ વાત સમજવી. ભાગ-૨
વળી –
ઓઘનિર્યુક્તિ-૭૬૨ : ટીકાર્થ : સુંદર અનુષ્ઠાનવાળા અને આખીય દ્વાદશાંગીના સારને = પ્રધાનતાને પામી ચૂકેલા = // ૮૪૫ 0 5 મુનિઓનું આ પ્રધાન રહસ્ય છે કે પરિણતિમાં થયેલ વસ્તુ એટલે કે પારિણામિક વસ્તુ એટલે કે શુદ્ધ અને અશુદ્ધ એવો - ચિત્તપરિણામ જ પ્રમાણભૂત છે.
પ્રશ્ન : કેવા પ્રકારના તે સાધુઓનું આ પરિણામિક પ્રમાણ હોવા રૂપ રહસ્ય છે ?
ઉત્તર : નિશ્ચયનયનું આલંબન કરનારા એવા તે સાધુઓનું આ રહસ્ય જાણવું, કેમકે શબ્દાદિ ત્રણ નિશ્ચયનયોનો આ '/ જ અભિપ્રાય છે કે તે દર્શનો પારિણામિકને જ ઇચ્છે છે.
પ્રશ્ન : જો આ નિશ્ચય = પરમાર્થ હોય, તો પછી આને જ પકડી રાખીએ ને? બીજા વ્યવહારાદિ વડે શું કામ છે ? કી
ઓઘનિર્યુક્તિ-૭૬૩: ટીકાર્થઃ ઉત્તર : નિશ્ચયનું આ રીતે આલંબન લેનારા પુરુષો પરમાર્થથી નિશ્ચયને જાણતા જ નથી અને તેથી તેઓ ચારિત્રનો વિનાશ કરનારા બને છે. પ્રશ્ન : તેઓ ચારિત્રવિનાશક શી રીતે બને ?
'I ૮૪૫ | ઉત્તર : તેઓ નિશ્ચયનું આલંબન લઈને વૈયાવચ્ચાદિ કાર્યોમાં પ્રયત્ન વિનાના બને છે, અને એ રીતે ચારિત્રનો નાશ