Book Title: Ogh Niryukti Part 02
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 862
________________ નિર્યુક્તિ oil. " P = = = જયાં ચારણો હોય તે પણ અનાયતન. શ્રી ઓધ શાક્યાદિ શ્રમણો જયાં હોય તે પણ અનાયતન. જ્યાં બ્રાહ્મણો હોય તે પણ અનાયતન. ભાગ-૨ મશાન પણ અનાયતન છે. ૮૫૩ .' એમ શિકારીઓ, જેલના કોટવાળો, ચંડાળો, ભીલો, માછીમારો જયાં હોય તે બધા જ લૌકિક અનાયતન છે. આ બધા અનામતનોમાં એક ક્ષણ માટે પણ ન જવું. એ જ વાત કરે છે કે – ઓઘનિર્યુક્તિ-૭૬૯ : ટીકાર્થ : એક ક્ષણ માટે પણ અનાયતનમાં જવું અને અનાયતનને સેવવું એ સુવિહિત શ્રમણો જ જ માટે યોગ્ય નથી. કેમકે એમાં આ દોષ થાય કે વન જે ગંધવાળું હોય, તેમાં વાતો પવન પણ એ જ ગંધવાળો થાય. (અર્થાત ખરાબ સ્થાનમાં રહેલા સાધુમાં પણ ખરાબ જ સંસ્કાર પ્રગટે.) ઓઘનિયુક્તિ - ૭૭૦: ટીકાર્થ : જે બીજા પણ આવા પ્રકારના લોકો છે કે જે શિષ્યલોકમાં જુગુણિત છે ગહિત છે, ૫ દા.ત. દાસી વગેરે વિશેષ અનાયતનો....ત્યાં તેવા પ્રકારના સ્થાનમાં સાધુઓને કે સાધ્વીઓને વાસ કરવો ન કલ્પ. લૌકિક ભાવ-અનાયતને કહ્યું. હવે લોકોત્તર ભાવ-અનાયતનનું પ્રતિપાદન કરતા કહે છે કે – Tu ૮૫૩ II =

Loading...

Page Navigation
1 ... 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873 874 875 876 877 878 879 880 881 882 883 884 885 886 887 888 889 890 891 892 893 894