________________
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
'E
| ૮૪૧ |
=
=
एवंविधो रक्तो वा द्विष्टो वा मूढो वा यं 'प्रयोग' कायादिकं प्रयुक्ते तत्र हिंसाऽपि जायते, अपिशब्दादनृतादि चोपजायते, अथवा हिंसाऽप्येवं रक्तादिभावेनोपजायते न तु हिंसामात्रेणेति वक्ष्यति, तस्मात्स हिंसको भवति यो रक्तादिभावयुक्त इति, न च हिंसयैव हिंसको भवति, तथा चाह - न च हिंसामात्रेण सावद्येनापि हिंसको भवति, कुत: ?, शुद्धस्य
पुरुषस्य कर्मसंप्राप्तिरफला भणिता जिनवरिति । w
ચન્દ્ર. : હવે બીજા પ્રકારે તેવા પ્રકારના વિશેષપરિણામથી હિંસા પણ વિશેષ થાય છે તે વસ્તુ દેખાડતા કહે છે કે –
ઓઘનિર્યુક્તિ-૭૫૭: ટીકાર્થ : જે જીવ મન-વચન-કાયાના યોગોને હિંસા કરવા માટે જ જોડે છે, અને જે બીજો જીવ જ | હિંસા માટે નહિ, પણ બીજી ભાવથી જોડે છે... આશય એ છે કે બાણાવલીએ લક્ષ્યને વીંધવા માટે બાણ ફેંક્યું, પણ (અચાનક 'વચ્ચે હરણ આવી જતા) અન્ય હરણાદિને વાગ્યું. આમ જે હિંસા સિવાયના ભાવથી પોતાના કાયાદિયોગોને જોડે છે.
(હિંસાના ભાવથી નહિ) તો આ પુરુષનો ઉપર કહેલા (= હિંસા માટે જ પ્રયોગ કરનાર) પુરુષની સાથે ઘણો મોટો તફાવત ઓ છે.
તથા જે સંમૂચિઠ્ઠમ છે. તે જે કાયાદિ યોગને કરે છે, એમાં પણ ઘણો મોટો તફાવત કહેવાયેલો છે. આશય એ છે કે – જે જીવ મન-વચન-કાયાનો હિંસાને માટે યોગ કરે તેને મોટો કર્મબંધ થાય. જે જીવ મન-વચન-કાયાનો બીજા જ ભાવથી યોગ કરે તેને (હિંસા થાય તો પણ) ઓછો કર્મબંધ થાય.
=
=
ht ૮૪૧.