________________
શ્રી ઓધ
નિર્યુક્તિ viી હોય, શઠભાવ
ભાગ-૨
ઓઘનિર્યુક્તિ - ૭૫૨ : ટીકાર્થ : જેની પાસે જ્ઞાન હોય તે જ્ઞાની એટલે કે સમ્યજ્ઞાનવાળો જીવ. તે પાછો અષ્ટ કર્મોના ક્ષય માટે ઉદ્યમવાળો બનેલો હોય, અને જીવને મારવામાં એ વ્યવસ્થિત ન હોય = જીવ મારવાની પ્રવૃત્તિ લેશ પણ ન કરતો હોય, શઠભાવરહિત બનીને કર્મક્ષય માટે પ્રયત્ન કરતો હોય, પણ મિથ્યાત્વ વડે = ખોટા આશયથી પ્રયત્ન ન કરતો હોય તથા અહિંસા માટે જ ઉદ્યમવાળો હોય, પરંતુ અચાનક ગમે તે કારણે એ યત્નને કરનારા એવા પણ સાધુ થકી કોઈક જીવ મરી જાય તો પણ આવા પ્રકારનો સાધુ અવધક જ કહેવાય. આમાં આ ગાથા વડે આઠ ભાંગાઓ સૂચવાયા છે.
જ્ઞાની કર્મક્ષય માટે ઉદ્યમવંત બનેલો હિંસામાં અસ્થિત (૧) /
(૩) /
shi ૮૩૨ /