SearchBrowseAboutContactDonate
Page Preview
Page 841
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓધ નિર્યુક્તિ viી હોય, શઠભાવ ભાગ-૨ ઓઘનિર્યુક્તિ - ૭૫૨ : ટીકાર્થ : જેની પાસે જ્ઞાન હોય તે જ્ઞાની એટલે કે સમ્યજ્ઞાનવાળો જીવ. તે પાછો અષ્ટ કર્મોના ક્ષય માટે ઉદ્યમવાળો બનેલો હોય, અને જીવને મારવામાં એ વ્યવસ્થિત ન હોય = જીવ મારવાની પ્રવૃત્તિ લેશ પણ ન કરતો હોય, શઠભાવરહિત બનીને કર્મક્ષય માટે પ્રયત્ન કરતો હોય, પણ મિથ્યાત્વ વડે = ખોટા આશયથી પ્રયત્ન ન કરતો હોય તથા અહિંસા માટે જ ઉદ્યમવાળો હોય, પરંતુ અચાનક ગમે તે કારણે એ યત્નને કરનારા એવા પણ સાધુ થકી કોઈક જીવ મરી જાય તો પણ આવા પ્રકારનો સાધુ અવધક જ કહેવાય. આમાં આ ગાથા વડે આઠ ભાંગાઓ સૂચવાયા છે. જ્ઞાની કર્મક્ષય માટે ઉદ્યમવંત બનેલો હિંસામાં અસ્થિત (૧) / (૩) / shi ૮૩૨ /
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy