SearchBrowseAboutContactDonate
Page Preview
Page 842
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્યુક્તિ ન શ્રી ઓઘ- . (૮) x ભાગ-૨ આમાં ત્રીજો ભાંગો આ પ્રમાણે છે કે જ્ઞાની કર્મના ક્ષય માટે ઉપસ્થિત નથી. એમ પ્રમત્ત હોવા છતાં પણ હિંસામાં પણ ન સ્થિત નથી. કેમકે ભાગ્ય યોગે કોઈપણ કારણસર એ સાધુના ગમનાગમન સ્થાને કોઈપણ જીવ જ ન હતા. એટલે હિંસા // ૮૩૩ / ૪ ન થઈ. આ ત્રીજો ભાંગો છે અને તે અશુદ્ધ છે. ચોથો ભાંગો - જ્ઞાની કર્મના ક્ષય માટે ઉદ્યત નથી, હિંસામાં સ્થિત છે. પાંચમો ભાંગો – અજ્ઞાની=મિથ્યાજ્ઞાનવાળો, કર્મક્ષય માટે ઉસ્થિત થયેલો, હિંસામાં અસ્થિત. છઠ્ઠો ભાંગો - અજ્ઞાની, કર્મક્ષય માટે ઉસ્થિત નથી, હિંસામાં સ્થિત છે. સાતમો ભાંગો - અજ્ઞાની, કર્મક્ષય માટે ઉસ્થિત નથી, હિંસામાં સ્થિત નથી. આઠમો ભાંગો - અજ્ઞાની, કર્મક્ષય માટે ઉસ્થિત નથી, હિંસામાં સ્થિત છે. અહીં ગાથાના પહેલા અડધા ભાગ વડે પહેલો શુદ્ધ ભાંગો સૂચિત થયો, જ્યારે છેલ્લા અડધો ભાગ વડે બીજો ભાંગો સૂચવાયો. પ્રશ્ન : આ વળી કેવી રીતે ? Gu૮૩૩
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy