________________
નિર્યુક્તિ ની
થી ઓપ. ચા મો.નિ. : સંપાડુમતલપાપ ધૂનિસરપ્લે ય કાળંતંfમ ા
पुढविदगअगणिमारुयउद्धंसणखिसणाडहरे ॥७१७॥ ભાગ-૨
अतिलघुनि मात्रके च आहारेण भृते सति यदि तदाच्छादनमुत्क्षिप्यते ततः शुषिरेण संपातिमत्रसप्राणा धूलिश्च
सरजस्क:-क्षार: एते प्रविशन्ति, तथा परिगलमाने च तद्र्व्यसंपातेन पृथिव्युदकाग्निमारूतानां वधः संभाव्यते, || ૭૯૮ "
ण उद्धंसणो-वधो भवति, तता 'खिसणा' परिभवो भवतीति, यदुतानेन प्रव्रजितेन अतृप्तेनैतावगृहीतं येनैतद्भक्तमितश्चेतश्च
विक्षिपन् प्रयातीति, ततश्च डहरके एते दोषा यतो भवन्तीति ततः पूर्वोक्तप्रमाणयुक्तमेव ग्राह्यमिति ।
ચન્દ્ર. : પ્રશ્ન : કહેલા માપ કરતા નાના માપનું મંત્રક શા માટે ન કરાય ? - ઉત્તર : નાના માત્રકમાં દોષો થાય, તે આ પ્રમાણે –
ઓઘનિર્યુક્તિ-૭૧૭: ટીકાર્થ : ઘણું નાનું માત્રક આહાર વડે સંપૂર્ણ ભરાઈ જાય એટલે હવે જો તેના ઉપર ઢંકાતું વસ્ત્ર દૂર કરી દેવામાં આવે (વસ્ત્ર રાખે તો આહાર સાથે વસ્ત્રનો સંપર્ક થવાથી વસ્ત્ર બગડે, કાપ કાઢવાદિ દોષો ઉત્પન્ન થાય) તો પછી ખાલી જગ્યા વડે સંપાતિમ ત્રસજીવો, ધૂળ, ક્ષાર (રાખ) આ બધું અંદર પ્રવેશી જાય.
વળી આખું ભરચક તે પાત્ર ગળવા માંડે, એમાંથી ભોજનાદિ નીચે ઢોળાય તો પછી તે ભોજનાદિ દ્રવ્યોના પતનના
"
=
I:
૦૯૮ો.
*