________________
is
શ્રી ઓઘ.
નિર્યુક્તિ
'b
આ
E
છે. તેમાં પ્રાણી એટલે પૃથ્વી વગેરે લેવા અને ધૂળ તો નીચે ઉંઘતા સાધુના શરીર ઉપર લાગે, એટલે આ બધાના રક્ષણ માટે
પટ્ટકનું ગ્રહણ કરવાની રજા છે. ભાગ-૨!
આ પટ્ટ ચાર છે. એમાં સંથારો અને ઉત્તરપટ્ટો બે તો કહી જ ગયા. ત્રીજો પટ્ટ ઓઘાની બાધનિષઘા રૂપ છે. . (ઓધારિયું) ચોથો સુતરનો જ બનેલો ઓઘાની અભ્યન્તરનિષઘા રૂપ છે. (નિષેથિયું) || ૮૦૯ ને.' આ ચારેય પટ્ટ પ્રાણીના સંરક્ષણ માટે ગ્રહણ કરાય છે.
તેમાં ષટ્રપદી (અત્યંત ઝીણા ત્રસજીવ વિશેષો)ના સંરક્ષણ માટે ઉનના સંથારાની ઉપર સુતરાઉ વસ્ત્ર = ઉત્તરપટ્ટો પાથરવો કે જેથી શરીર અને કામળીમય સંથારાના સંઘટ્ટા વડે ષપદીઓની વિરાધના ન થાય. (શરીરમાં સવા વગેરે અત્યંત ઝીણા ત્રસ જીવો ઉત્પન્ન થતા હોય છે. હવે જો એ શરીર સાથે સીધા ઉનના સંથારા ઉપર ઉંઘાય, તો એ બેનું સંઘર્ષણ થવાથી જ જીવો મરવાની શક્યતા રહે.)
वृत्ति : इदानीमभ्यन्तरक्षौमनिषद्याप्रमाणप्रतिपादनायाह - ओ.नि. : रयहरणपट्टमेत्ता अदसागा किंचि वा समतिरेगा ।
एकगुणा उ निसेज्जा हत्थपमाणा सपच्छागा ॥७२७॥ स रजोहरणपट्टकोऽभिधीयते यत्र दशिका लग्नाः तत्प्रमाणा 'अदशा' दशिकारहिता क्षौमा रजोहरणाभ्यन्तरनिषद्या
ક
=
k “s
૯ો.
-