________________
શ્રી ઓઘ
નિર્યુક્તિ
ભાગ-૨
VT
मो
|| ૮૧૧ | મ
जो बाहिरे हिंडतस्स तिम्मति सो सो दुगुणो होइ, एक्कोत्ति पुणो अन्नो घेप्पड़, स च वर्षाकल्पादिर्द्विगुणो भवति, आत्मरक्षणार्थं संयमरक्षणार्थं च तत्रात्मसंरक्षणार्थं यद्येकगुणा एव कल्पादयो भवन्ति ततश्च तेहिं तिन्नेर्हि पोट्टसूलेणं मरति, संयमरक्खणत्थं जइ एक्वं चेव कप्पं अइमइलं ओढेऊणं नीहरड़ तो तस्स कप्पस्स जं पाणियं पडइ तिन्नस्स तेणं आउक्काओ विणस्सइ, शेषस्त्ववधिरेकगुण एव भवति न द्विगुण इति ।
ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૭૨૮ : ટીકાર્થ : ચોમાસામાં ઔપહિક ઉધિ બમણો રાખવાનો હોય છે.
પ્રશ્ન : એ બમણો રાખવાની ઉપધિ કઈ છે ?
ટૂંકમાં બહાર ગોચરી ફરતા જે જે ઉપધિ ભીની થતી હોય તે તે ઉપધિ બમણી રાખવી. એ સિવાયની બાકીની ઉપધિ એક એક જ હોય. (સંથારો-ઉત્તરપટ્ટો વગેરે...)
मो
આ જે વર્ષાકલ્પાદિ વસ્તુઓ બમણી રખાય છે, તે આત્મરક્ષણ માટે અને સંયમરક્ષણ માટે છે. તેમાં આત્મરક્ષણ માટે આ ઉપધિ આ પ્રમાણે કે જો સાધુ એક-એક જ કલ્પાદિ રાખે, તો તે બધા ભીના થઈ જાય, અને એ પહેરે તો પેટમાં શૂળ થાય,
स
ઉત્તર : વર્ષાકલ્પ વગેરે ઉપધિ બમણી થાય. આદિ શબ્દથી પલ્લા વગેરે સમજવા. (પલ્લા વગેરે ઔધિક ઉપધિ છે, ઔપગ્રહિક નથી. પણ આ વધારાના જે પલ્લા રાખ્યા, તે ઔપગ્રહિક ઉપધિ કહેવાય. દા.ત. પાંચ પલ્લા વપરાશમાં છે, તે ઔઘિક ઉપધિ કહેવાય અને બાકીના વધારાના પાંચ પલ્લા જે રાખે તે ઔપગ્રહિક ઉપધિ છે.)
ग
ण
ओ
वी
મ
|| ૮૧૧ ॥