________________
:
$
P
भवति, 'किंचि वा समतिरेग'त्ति किञ्चिन्मात्रेण वा समधिका तस्य रजोहरणपट्टकस्य भवतीति, 'एकगुण'त्ति एकैव सा શ્રી ઓઘ-યુ. નિર્યુક્તિ
निषद्या भवतीति, हस्तप्रमाणा च पृथुत्वेन भवति, 'सपच्छाग'त्ति सह बाह्यया हस्तप्रमाणया भवतीति, एतदुक्तं भवति ભાગ-૨
बाह्याऽपि निषद्या हस्तमात्रैव ।
ચન્દ્ર. : હવે અંદરની જે ક્ષૌમનસુતરાઉની નિષદ્યા છે, તેના પ્રમાણનું પ્રતિપાદન કરવા માટે કહે છે કે – |૮૧૦૫
ઓઘનિર્યુક્તિ-૭૨૭ : ટીકાર્થ તે ઓઘાનો પાટો કહેવાય, કે જેમાં નીચે દસીઓ લાગેલી હોય, તેટલા માપવાળી અને # દસી વિનાની, સુતરાઉની બનેલી એવી ઓઘાની અભ્યત્તર નિષદ્યા હોય, અથવા તો ઓઘાના પાટા કરતા કંઈક પ્રમાણમાં | મોટી પણ હોય. - આ નિષદ્યા એક જ હોય, તે નિષદ્યા પહોળાઈ વડે એક હાથ પ્રમાણની હોય, અને તે એક હાથ પ્રમાણવાળી એવી મા a બાહ્ય નિષદ્યાની સાથે હોય, એટલે કે બાહ્ય નિષદ્યા પણ એક હાથમાપની હોય.
=
=
=
ओ.नि. : वासोवग्गहिओ पुण दुगुणा अवही उ वासकप्पाई।
आयासंजमहेउं एक्कगुणा सेसओ होइ ॥७२८॥ वर्षासु-वर्षाकाले औपग्रहिकः अवधिद्विगुणो भवति, कश्चासौ ?- वर्षाकल्पादिः, आदिग्रहणात् पटलानि, जो
| ૮૧ol