________________
मो
श्री सोध- त्य નિર્યુક્તિ
ભાગ-૨
सङ्घाटकास्ते आत्मार्थमुभयमपि भक्तं पानकं च गृह्णन्ति, एकः पानकमेकस्मिन् प्रतिग्रहके गृह्णाति द्वितीयस्तु भक्तं गृह्णाति, एवं सर्वेऽपि सङ्घाटका भिक्षामटन्तीति, ततश्चैवं मात्रकग्रहणं न संजातमिति ।
|
-
મા
|| ૮૦૧ || મ
ચન્દ્ર. ઃ હવે એમાં આ આચાર્યપ્રાયોગ્ય વસ્તુનું ગ્રહણ કરનારા એક સંઘાટકની વિધિ શું છે ? એ કહે છે કે – ઓઘનિર્યુક્તિ-૭૧૯ : ટીકાર્થ : એક પાત્રકમાં=માત્રકમાં ગુરુને પ્રાયોગ્ય વસ્તુ ગ્રહણ કરે. બીજા પ્રતિગ્રહક (માત્રક)માં જે પ્રતિષિદ્ધ સંસક્તાદિ ભોજનપાન છે, તેનું ગ્રહણ કરે. અથવા પ્રતિક્રુષ્ટ એટલે જે ઇતરવસ્તુ સાથે વિરોધિ દ્રવ્યો છે, જેમકે મૈં કાંજી અંબિલ વગેરે. તેને બીજા માત્રકમાં ગ્રહણ કરે. આમ બધું એક જ સંઘાટક કરે. (ફરી યાદ કરવું કે એક સંઘાટક પાસે = બે સાધુ પાસે, કુલ બે પાત્રક અને બે માત્રક છે. એમાં એક પાત્રામાં બેયનું ભોજન, બીજામાં બેયનું પાણી વહોરે છે. એક માત્રકમાં આચાર્યપ્રાયોગ્ય અને બીજા માત્રકમાં સંસક્ત દ્રવ્ય-વિરુદ્ધ દ્રવ્ય વહોરે.)
UT
भ
णं
म
તા
ओ
TT આ વિધિ ક્યારે કરવાની ? તે કહે છે કે જ્યારે આચાર્ય-પ્રાયોગ્ય વસ્તુ અવશ્ય મળવાની જ હોય ત્યારે આ વિધિ સમજવી. એ વખતે બીજા સંઘાટકો પોતાના માટે જ ભોજન અને પાન ગ્રહણ કરે. એક સાધુ એક પાત્રામાં બેયનું પાણી લે, બીજો સાધુ બીજા પાત્રામાં ભોજન લે. આમ બધા સંઘાટકો ભિક્ષા ફરે. અને એટલે આ પ્રમાણે તો બીજા સંઘાટકોને માત્રકનું ગ્રહણ થતું નથી. (એમણે આચાર્યપ્રાયોગ્યાદિ લાવવાનું નથી. પ્રતમાં જે પાઠ છે કે ‘માત્ર પ્રાં ન સંજ્ઞાતમ્” એ અંગે ગીતાર્થોનું કહેવું છે કે આચાર્યપ્રાયોગ્ય નહીં લાવવું હોય તો પણ માત્રક તો લઈને જ જવું, કેમકે બાળવૃદ્ધ આદિ તો છે જ.
at
| || ૮૦૧ ||