________________
નિર્યુક્તિ ન
8.
ના
=
कर्त्तव्यं मुहणंतयं, एतदुक्तं भवति-वसतिप्रमार्जनादौ यथा मुखं प्रच्छाद्यते कृकाटिकापृष्ठतश्च यथा ग्रन्थिातुं शक्यते શ્રી ઓથ યુ
तथा कर्त्तव्यं, त्र्यस्त्रं कोणद्वये गृहीत्वा यथा कृकाटिकायां ग्रन्थिातुं शक्यते तथा कर्त्तव्यमिति, एतद्वितीयं प्रमाणं, ભાગ-૨
गणणाप्रमाणेन पुनस्तदेकैकमेव मुखानन्तकं भवतीति ।
ચન્દ્ર. : હવે મુહપત્તીના પ્રમાણનું પ્રતિપાદન કરવા માટે કહે છે કે – | ૭૯૪l v
ઓઘનિર્યુક્તિ-૭૧૩ : ટીકાર્થ : એકવેંત અને ૪ અંગુલ, આ ચોરસ માપ એ મુહપત્તીનું પ્રમાણ છે. અથવા તો આ બીજું પ્રમાણ એ છે કે મુહપત્તી મોઢાના માપ પ્રમાણે કરવાની છે. આશય એ છે કે વસતિમાં કાજો લેવો વગેરે વખતે જે રીતે આખું મુખ ઢાંકી શકાય અને ગળાની બરાબર પાછળના ભાગમાં જે રીતે મુહપત્તીના બે છેડાઓ વડે ગાંઠ આપી શકાય તેટલા પ્રમાણવાળી મુહપત્તી કરવી.
ટૂંકમાં ત્રણ ખૂણાવાળી મુહપત્તીને બે કોણામાં પકડીને જે રીતે કૂકાટિકાના ભાગ ઉપર ગાંઠ આપવી શક્ય બને તે રીતે 'મુહપત્તી કરવી. આ તેનું બીજું પ્રમાણ છે. (મુહપત્તી આમ તો ચાર ખૂણાવાળી છે, પણ જે રીતે પૂજાનો રૂમાલ બાંધીએ, ત્યારે એ ત્રણ ખૂણાવાળો થાય, \/ તે રીતે અહીં પણ સમજવું.)
वृत्ति : इदानीं तत्प्रयोजनप्रतिपादनायाह -
ક
ક
શ
૬
=
':
૭૯૪ ..
ન