________________
શ્રી ઓઘ-, નિર્યુક્તિ ભાગ-૨
કો
૭૯૫ |
E
E
E
E
ओ.नि. : संपातिमरयरेणूपमज्जणट्ठा वयंति मुहपत्तिं ।
नासं मुहं च बंधइ तीए वसहिं पमज्जंतो ॥७१४॥ संपातिमसत्त्वरक्षणार्थं जल्पद्भिर्मुखे दीयते, तथा रजः-सचित्तपृथिवीकायस्तत्प्रमार्जनार्थं मुखवस्त्रिका गृह्यते, तथा रेणुप्रमार्जनार्थं मुखवस्त्रिकाग्रहणं प्रतिपादयन्ति पूर्वर्षयः । तथा नासिकांमुखं बध्नाति तया मुखवस्त्रिकया वसति | प्रमार्जयन् येन न मुखादौ रजः प्रविशतीति । | ચન્દ્ર. : હવે મુહપત્તીનું પ્રયોજન બતાવવા માટે કહે છે.
ઓઘનિર્યુક્તિ-૭૧૪: ટીકાર્થ : બોલનારા સાધુઓ વડે મચ્છર-મસી વગેરે હવામાંથી અચાનક આવી પડનારા જીવોનું સંરક્ષણ કરવા માટે મુહપત્તી મુખ ઉપર રખાય છે. તથા સચિત્તપૃથ્વીકાયનું પ્રમાર્જન કરવા માટે મુહપત્તી રખાય છે. (શરીર " ઉપર સચિત્ત ધૂળ ઉડીને ચોંટે, તો એ મુહપત્તીથી દૂર કરાય... એવું અન્ય સ્થાને પણ વિચારવું.) તથા ધૂળનું પ્રમાર્જન કરવા માટે પૂર્વઋષિઓ મુહપત્તીનું ગ્રહણ કરવાનું કહે છે. તથા વસતિનું પ્રમાર્જન કરતો સાધુ તે મુહપત્તી વડે નાસિકાને અને મુખને બાંધે છે કે જેથી મુખ વગેરેમાં ધૂળ ન પ્રવેશે. वृत्ति : इदानी मात्रकप्रमाणप्रतिपादनायाह -
:
* F
= 45
= #
E
= fb *fo.
A
૭૯૫