________________
શ્રી ઓઘ-યુ
નિર્યુક્તિ ભાગ-૨
રા જે કામળીનો ટુકડો હોય તેમાંથી બનેલો હોવો જોઈએ. (આજે જે ઓઘા વપરાય છે, તે એવા નથી. એમાં ઓઘો જુદો અને
એમાં લગાડાતી દસી જુદી હોય છે. જયારે પૂર્વે જે ઓઘા વપરાતા, એમાં કામળીના મોટા ટુકડામાં જે આડા-ઊભા તખ્તઓ હોય, એમાંથી અમુક ભાગમાંથી આડા તંતુઓ કાઢી નાંખતા એટલે અમુક ભાગમાં માત્ર ઉભા તખ્ત રહેતા અને અમુક
ભાગમાં આડા-ઊભા બે ય તન્ત રહેતા. એને જયારે ગોળ-ગોળ વાળવામાં આવે, ત્યારે આડા-ઊભા બે ય તનુવાળો ભાગ w ઓઘાનો પાટો બની રહેતો અને માત્ર ઉભા તખ્તવાળો ભાગ એ દસી બની જતો.).
/ ૭૮૮
આડા-ઊભા બે ય તખ્તવાળો ભાગ=પાટો
કામળીનો ટુકડો
ચિત્ર :
માત્ર ઉભા તખ્તવાળો ભાગ = દસીઓ
કf
F
તથા ગાંઠ વિનાની દશીઓ અને નિષદ્યા જે ઓઘામાં હોય તે અશુષિર ઓળો કહેવાય, તથા પહેલી
is
૮||
-