________________
નિર્યુક્તિ કરી
થી ઓઇલ કો.નિ. : પુપત્નો યથપુસ૩/પરિહારપાથરવા
लिंगस्स य संवरणे वेदोदयरक्खणे पडला ॥७०४॥ ભાગ-૨
अस्थगिते पात्रके पुष्पं निपतति तत्संरक्षणार्थं पटलानि गृह्यन्ते, तथा फलपातरक्षणार्थमुदकपातसंरक्षणार्थं च
पटलग्रहणं तथा रजः-सचित्तपृथिवीकायस्तत्संपातरक्षणार्थं च, रेणुः-धूलिस्तत्संपातरक्षणार्थं, शकुनपरिहार:| ૭૮૨ IN
शकुनपुरीषं तत् कदाचिदाकाशानिपतति तत्पातसंरक्षणार्थं, लिङ्गसंवरणार्थं लिङ्गस्थगनं च तैर्भवति, तथा पुरुषवेदोदये सति तस्यैव स्तब्धता भवति तत्संरक्षणं स्थगनं तदर्थं च पटलानि भवन्तीति ।
ચન્દ્ર, આ પલ્લાઓ વડે શું પ્રયોજન છે ? હવે આ પદાર્થનું પ્રતિપાદન કરવા માટે કહે છે કે –
ઓઘનિર્યુક્તિ-૭૦૪: ટીકાર્થ : જો પાત્ર ઢાંકવામાં ન આવે તો કદાચ તેમાં ઉપરથી પુષ્પ પડી જાય, તેથી તેનું રક્ષણ કરવા માટે પલ્લા લેવાય. તથા ઉપરથી પાત્રામાં ફળ પડી ન જાય, પાણી પડી ન જાય તે માટે પલ્લા ગ્રહણ કરવામાં આવે છે તથા જે સચિત્ત પૃથ્વીકાય છે, તે પાત્રોમાં પડી ન જાય તે માટે પલ્લા ગ્રહણ કરાય છે તથા ધુળ પડતી અટકાવવા, પક્ષીઓની વિષ્ટા કદાચ આકાશમાંથી પાત્રામાં પડી જતી હોય તો તે અટકાવવા પલ્લા લેવામાં આવે છે તથા લિંગ ઢાંકવા માટે પલ્લા લેવાય છે. પલ્લા વડે લિંગ ઢંકાય છે. તથા પુરુષવેદનો ઉદય થાય તો તે લિંગની સ્તબ્ધતા થાય છે. તેનું રક્ષણ એટલે તેનું સ્થગન = ઢાંકવું તે, તેને માટે પલ્લા લેવાય છે.
ક
=
k's
|| ૭૮૨I.
મ
ણ