________________
ક શિ”
' E
R
:
I એ રીતે વીંટાળતા જવું.) શ્રી ઓઘ-વી નિર્યુક્તિ वृत्ति : इदानीमस्यैव प्रयोजनप्रतिपादनायाह - ભાગ-૨
1 મો.નિ.: મૂયરનારે વારે સિદ્દ રા ય વરઘટ્ટા ! | ૭૮૪ ||
होंति गुणा रयताणे पादे पादे य एक्केकं ॥७०६॥ तच्च रजस्त्राणं दीयते मूषिकरजउत्केरसंरक्षणार्थं, वर्षोदकसंरक्षणार्थं, सिण्हा-अवश्यायस्तत्संरक्षणार्थं, भवन्ति "गुणा रजस्त्राणस्यैते, तच्च पात्रे पात्रे चैकैकं भवतीति ।
ચન્દ્ર. : હવે આ રજસ્ત્રાણનું જ પ્રયોજન બતાવવા માટે કહે છે કે –
ઓઘનિર્યુક્તિ-૭૦૬ : ટીકાર્થ : તે રજસ્ત્રાણ ઉંદરડાએ ખોદી કાઢેલી ધુળનો ઢગલો પાત્રા ઉપર લાગી ન જાય તે માટે છે. તથા વર્ષાના પાણી પાત્રાને લાગી ન જાય તે માટે છે તથા ઝાકળથી પાત્રાનું સંરક્ષણ કરવા માટે છે. રજ એ સચિત્ત પૃથ્વીકાય પણ હોઈ શકે તો એની રક્ષા માટે પણ હોય છે. રજસ્ત્રાણના આ બધા ગુણો છે.
રજસ્ત્રાણ પાને પાત્ર એકેક હોય છે. (દરેક સાધુ પાસે એક એક પાત્ર છે, એટલે એક-એક પાત્રામાં એક એક રજસ્ત્રાણ હોય માત્રક માટેનું રજસ્ત્રાણ પણ જુદુ હોય છે.)
:
૭૮૪.