________________
શ્રી ઓધ- ચ્
નિર્યુક્તિ vi
ભાગ-૨
स
| || || h′6 ||
મ
rr
સ
પરિસ્થિતિમાં ગોચરીની મુશ્કેલી પડતી હશે, માટે તેમને બરાબર વહોરાવું' એવી શ્રદ્ધાથી વહોરાવે.) આમ આ બધા સ્થાનોમાં તે મોટા માપવાળું પાત્ર વાપરવું.
वृत्ति : इदानीमेतदेव भाष्यकारो व्याख्यानयन्नाह -
ओ.नि.भा. : वेयावच्चगरो वा नंदीभाणं धरे उवग्गहियं ।
सो खलु तस्स विसेसो पमाणजुत्तं तु सेसाणं ॥ ३२९॥
वैयावृत्त्यकरो वा नन्दीपात्रं धारयत्यौपग्रहिकमाचार्येण समर्पितं निजं वा स खलु तस्यैव वैयावृत्त्यकरस्य विशेषः, एतदुक्तं भवति यदतिरिक्तमात्रपात्रधारणमयं तस्यैवैकस्य वैयावृत्त्य विशेष क्रियते, शेषाणां तु साधूनां प्रमाणयुक्तमेव भ पात्रं भवति, उदरप्रमाणयुक्तमित्यर्थः ।
ग
ચન્દ્ર. : હવે ભાષ્યકાર આ જ વાતનું વ્યાખ્યાન કરતા કહે છે કે –
ઓઘનિર્યુક્તિ ભાષ્ય-૩૨૧ : ટીકાર્થ : વૈયાવચ્ચ કરનારો સાધુ ઔપગ્રહિક એવું નંદિપાત્ર (મધ્યમ પ્રમાણ કરતા પણ મોટું પાત્ર) રાખે. એ પાત્ર આચાર્ય વડે એને સમર્પિત કરાયેલું હોય કે પોતાનું જ હોય. આવા પ્રકારનું પાત્ર રાખવું એ તે વૈયાવચ્ચીની જ વિશેષતા છે. આશય એ છે કે જે આ વધારે માપવાળા પાત્રને ધારણ કરવાની વાત છે. તે એક માત્ર
મ
j
ओ
म
હા
रूप
| || ૭૬૫ ॥