________________
શ્રી ઓથનિયુક્તિ કે ભાગ-૨ |
| ૭૭૪ ||
કોઈક સાધુ લબ્ધિ વિનાનો હોય, તો તેને પણ ગોચરી લાવીને અપાય. પણ એ તો પાત્ર વિના આપવી શક્ય નથી, જ આ કારણસર પાત્રકનું ગ્રહણ થાય છે.
પાત્રકનું પ્રમાણપ્રમાણ કહેવાઈ ગયું. वृत्ति : इदानीं पात्रबन्धप्रमाणप्रमाणं प्रतिपादयन्नाह - ओ.नि. : पत्ताबंधपमाणं भाणपमाणेण होइ कायव्वं ।
जह गंठिमि कयंमि कोणा चउरंगुला हुंति ॥६९५॥ पात्रबन्धप्रमाणं भाजनप्रमाणेन भवति विज्ञेयं सर्वथा, यथा ग्रन्थौ 'कृते' दत्ते सति कोणौ चतुरङ्गलप्रमाणौ भ भवतस्तथा कर्त्तव्यं ।
ચન્દ્ર. * હવે ઝોળીનું પ્રમાણપ્રમાણ બતાવવા કહે છે કે –
ઓઘનિર્યુક્તિ-૬૯૫ : ટીકાર્થ : પાત્રબંધનું પ્રમાણ સર્વ પ્રકારે ભાજનના પ્રમાણ વડે જાણવા યોગ્ય છે. એટલે કે ઝોળીનું કોઈ નિશ્ચિત પ્રમાણ નથી. પાત્ર જેટલું મોટું એ પ્રમાણે ઝોળી પણ મોટી.... ટૂંકમાં પાત્રા ઉપર ઝોળી વીંટાળીને ગાંઠ લગાડતા છતાં બે ય કોણા ચાર અંગુલ પ્રમાણવાળા બાકી રહે તે રીતે ઝોળીનું પ્રમાણ કરવું.
C
૭૭૪