________________
શ્રી ઓથ યુ
राजपुत्रः कश्चित् प्रवजितस्ततः कारणात् साधारणोऽवग्रहः-अवष्टम्भोऽनेन पात्रकेण क्रियते एतेषां सर्वेषामतः નિર્યુક્તિ
साधारणावग्रहाद्धेतोः अलब्धिमांश्च कश्चिद्भवति तस्यानीय दीयते तच्च पात्रकेण विना दातुं न शक्यतेऽतः कारणात् ભાગ-૨
पात्रकग्रहणं भवति । उक्तं पात्रकप्रमाणप्रमाणम्,
ચન્દ્ર. પ્રશ્ન : પણ પાત્રાનું ગ્રહણ કરવાની જરૂર શી છે ? હાથમાં જ લઈને વાપરી લઈએ તો ? ૭૭૩ ..'
ઓઘનિયુક્તિ-૬૯૩-૯૪: ટીકર્થ : પકાયની રક્ષા કરવા માટે પાત્રાની જરૂર છે. પાત્રા વિનાનો સાધુ ભોજન = વાપરવાની ઇચ્છાવાળો બને તો પર્યાયની હિંસા કરનારો બને. માટે જિનેશ્વરોએ પાત્રગ્રહણ દર્શાવેલ છે.
તથા માંડલીમાં બેસીને ગોચરી વાપરવામાં જે ગુણો દર્શાવેલા, તે જ બધા ગુણો પાત્રાગ્રહણમાં પણ થાય. માટે પાત્ર. : પણ ગ્રહણ કરવું.
પ્રશ્ન : પણ માંડલી સંભોગમાં કયા ગુણો દર્શાવેલા ? એ તો બતાવો. ના ઉત્તર : ગ્લાન, બાલ, વૃદ્ધ, શિક્ષક, પ્રાથૂર્ણક, રાજપુત્રાદિ અસહિષ્ણુ સાધુ આ બધાને માટે પાત્ર જરૂરી છે. પાત્રક |
વડે આ બધાને ટેકો અપાય છે. આ બધાયને ટેકો આપવા માટે પાત્ર જરૂરી છે. આ બધા સાધુઓ ગોચરી જઈ ન શકે. હવે જો બીજા સાધુઓ પાસે પાત્રા ન હોય તો એ આ બધાની ગોચરી શેમાં લાવી આપે ? જો પાત્રક હોય તો પાત્રકમાં ગોચરી લાવીને આ બધાને અપાય.).
-
=
K
-
૭૭૩..
-
E
E