________________
કહેવાય એટલે કે પાત્ર ગોળ-સમચતુરગ્ન હોય. આવા પ્રકારના પાત્રકમાં મોટુંકમુખ કેટલા પ્રમાણવાળું કરાય ? એ કહે છે. શ્રી ઓઘनियुति
કે પાત્રામાં પ્રવેશતો હાથ જે રીતે પાત્રાની કિનારીઓને ન સ્પર્શે તે જઘન્યમુખવાળું પાત્ર કહેવાય. नणं भाग-२
વળી જો પાત્રકનું મોટું મોટું હોય તો તેવા પ્રકારની મોટી વસ્તુઓ પણ ગૃહસ્થ સહેલાઈથી વહોરાવી શકે. આમ આ T બધા કારણોસર પાત્રાનું મુખ વધુ મોટું કરાય છે. ॥99२॥ म'
वृत्ति : आह-कस्माद्भाजनग्रहणं क्रियते ?, आचार्यस्त्वाह - ओ.नि. : छक्कायरक्खणट्ठा पायग्गहणं जिणेहिं पन्नत्तं ।
जे य गुणा संभोए हवंति ते पायगहणेवि ॥६९३॥ अतरंतबालवुड्डासेहाएसा गुरू असहुवग्गे ।
साहारणोग्गहाऽलद्धिकारणा पादगहणं तु ॥६९४॥ षट्कायरक्षणार्थं पात्रकरहितः साधुर्भोजनार्थी षडपि कायान् व्यापादयति यस्मात्तस्मात्पात्रग्रहणं जिनै: 'प्रज्ञप्तं' प्ररूपितं, य एव गुणा माण्डलीसंभोगे व्यावर्णिता त एव गुणा: पात्रग्रहणेऽपि भवन्ति, अतो ग्राह्यं पात्रमपि । के च ते गुणाः ? इत्यत आह-ग्लानकारणात् बालकारणात् वृद्धकारणात् शिक्षककारणात् प्राघूर्णककारणात् असहिष्णु:-
॥ ७७२ ॥