________________
ભાગ-૨ |
*
(૨) ગોળપાત્ર પણ ક્યારેક સમચોરસ=ચારેબાજુથી સરખા માપવાળું ન પણ હોય, લંબગોળ પણ હોય એ ન ચાલે. શ્રી ઓઇ
એટલે કહે છે કે જે ચારેબાજુથી સરખા માપવાળું હોય. નિર્યુક્તિ
(૩) જે સ્થિર હોય એટલે કે જમીન પર મૂકેલું એ પાત્ર સ્થિર થાય, ડગ્યા ન કરે, હલ્યા ન કરે તે લેવાય, બીજું નહિ.
(૪) જે પાત્ર સ્થાવર = સ્થિર = સાધુની જ માલિકીનું હોય, પણ બીજા પાસે માંગીને લાવેલ વસ્તુની માફક જે પાત્ર / ૭૭o vમાંગીને લાવેલું અને માટે જ થોડાક જ દિન સુધી સાધુ પાસે રહેનારું ન હોવું જોઈએ.
(૫) સ્નિગ્ધવર્ણથી યુક્ત હોય તે લેવું. બીજું નહિ. (લીલું-સારા વર્ણવાળું) લક્ષણયુક્ત પાત્ર કહેવાઈ ગયું. હવે અપલક્ષણવાળું પાત્રુ કહેવાય છે. (૧) ક્યાંક નીચું, ક્યાંક ઉંચું એવું પાત્ર ન રાખવું. (આ પાત્ર જમીન પર મૂકીએ તો સ્થિર ન થાય. હાલ્યા કરે, પડી |
F
=
=
=
=
/
જાય.)
=
એ
(૨) અકાળે જ જે સુકાઈ ગયું હોય, એટલે સંકોચાઈ ગયું હોય એમાં કરચલીઓ પડી ગઈ હોય. (તિરાડ નહિ, પણ પાત્રુ સંકોચાવાને લીધે કરચલી=વળી પડી હોય.).
(૩) જે પાત્ર તિરાડવાળું કે કાણાવાળું હોય. આવા પાત્રો ન રાખવા. આવી ગયા હોય તો પરઠવી દેવા. હવે લક્ષણવાળા પાત્રના ફળ દેખાડવા માટે કહે છે કે – (૧) ગોળ +સમચતુરગ્ન પાત્ર ધારણ કરીએ તો લાભ થાય.
in ૭૭૦